રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપનીરના ટુકડા
  2. 1 કપબાફેલા વટાણા
  3. 1ટામેટું મોટું
  4. 1ડુંગળી
  5. 1 ચમચીઆદુ,લસણની પેસ્ટ
  6. 4 ચમચીતેલ કે ઘી
  7. 1/2 ચમચીજીરું
  8. 1સૂકું લાલમરચુ
  9. 2લવિંગ
  10. 2એલચીના દાણા
  11. 1તમાલપત્ર
  12. ટુકડોતજ
  13. 1 ચમચીસાકર
  14. 1/2 ચમચીહળદર
  15. 1/2 ચમચીમરચુપાવડર
  16. 1/2 ચમચીધાણા જીરું
  17. 2 ચમચીમલાઈ
  18. 1/2 ચમચીકાસમીરી મરચુપાવડર
  19. ચપટીજાવિત્રી
  20. મીઠું સ્વાદમૂજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીરના નાનાટુકડા કરો.

  2. 2

    તેલ ગરમ કરી જીરું નો વઘાર કરો.તમાલપત્ર,એલચી,લવિંગ,તજ અને સુકુલાલ મરચું નાખો.થોડીવાર હલાવો.ટામેટાં અને ડુંગળી ની ગ્રેવી નાખો.આદુ લસણ ની પેસ્ટ નાખો.

  3. 3

    થોડીવાર હલાવી મરચુપાવડર, હળદર,ધાણાજીરું અને સાકર નાખી હલાવો.

  4. 4

    થોડું પાણી નાખી પાણી ઉકળે એટલે વટાણા નાખો.પનીર અને મીઠું નાખી થોડીવાર ઢાંકી દો.

  5. 5

    મલાઈ નાખો.કાસમીરી લાલમરચુ નાખો.થોડી વાર સતત હલાવતા રહો.જાવિત્રી નો ભુક્કો નાખો.

  6. 6

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes