રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગ મોનેકો બીસ્કીટ
  2. ૨ ટેબલસ્પૂન બાફેલા મકાઈ
  3. ૧ ટેબલસ્પૂન લીલું સીમલા મરચું
  4. ૧ ટેબલસ્પૂન ડુંગળી
  5. ૧ ટેબલસ્પૂન ટમેટા
  6. ૧ ટેબલસ્પૂન પીઝા સોસ
  7. ૧ ટેબલસ્પૂન ટમેટા સોસ
  8. ૧ ટીસ્પૂન ચીલી ફલેક્સ
  9. ૧/૨ ટીસ્પૂન ઓરેગાનો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ટેબલસ્પૂન મેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડીશ માં ટમેટા, મરચું, ડુંગળી સમારી લો.

  2. 2

    એક બાઉલ માં ટમેટા, મરચું, મકાઈ, ડુંગળી, પીઝા સોસ, મેયોનેઝ,કેચપ, મીઠું, ચીલી ફલેક્સ, ઓરેગાનો ઉમેરી હલાવવું.

  3. 3

    મોનેકો બીસકીટ પર આ ટોપીંગ મુકવું

  4. 4

    સાથે રાખી સૅવ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes