કુંભણીયા ભજીયા

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધી નું છીણ
  2. 2 ચમચીલીલા ધાણા સમારેલા
  3. 2 ચમચીલીલીમેથી સમારેલી
  4. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  5. 2 ચમચીલીલું લસણ સમારેલું
  6. 1 ચમચીસમારેલા મરચાં
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 કપચણા નો લોટ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ને મિક્સ કરો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.

  2. 2

    હાથ વડે નાના નાના ભજીયા પાડો.

  3. 3

    સોસ કે છાશ સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

Similar Recipes