કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)

કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
  1. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  2. 1 વાટકીઝીણું સમારેલું લીલું લસણ
  3. 1/2વાડકી મીડીયમ તીખા મરચા
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1/2વાડકી મેથીની ભાજી ઝીણી સમારેલી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. ચણાનો લોટ તેમાં સમાઈ એટલો

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં સમારેલા ધાણા લીલું લસણ મેથીની ભાજી મિક્સ કરો સમારેલા લીલા મરચા ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે તેમાં આદુની પેસ્ટ ઉમેરો અને જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરી થોડોક ઘટ્ટ ખીરું બનાવો જરૂર પડે તો જ પાણી ઉમેરો લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરાબર ગરમ થાય એટલે હાથમાં થોડું ખીરું લઇ ધીમે ધીમે ભજીયા પાડો

  4. 4

    આ ભજીયા આકારમાં નહીં થાય ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો તો કુંભણીયા ભજીયા તૈયાર છે તેને લચ્છા પ્યાજ અને ટોમેટો સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes