રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં જીરું, તલ અને મરી નો અધકચરો ભૂક્કો કરી દો.
- 2
મેંદો ચાળી અને તેમાં રવો, ગરમ ઘી નું મોણ,મીઠુ,જીરૂ,તલ, મરી નાખી તેનો લોટ બાંધી દો.
- 3
લોટ માંથી નાના નાના લુઆ કરો.અને પછી તેની મોટી પૂરી વણી લો.
- 4
પીઝા કટર થી પુરી ને વચેથી કટ કરી તેને સમોસા ના શેપ્ માં વળી લો.
- 5
ગરમ માં તળવી અને બદામી રંગની થાય એટલે ઉતારી લો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
-
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે. Dr. Pushpa Dixit -
-
-
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
-
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10908920
ટિપ્પણીઓ