રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પહેલા પાલક અને મરચાં ક્રશ કરી લો.
- 2
ચણા નો લોટ માં ક્રશ કરેલા પાલક અને મરચાં ની પેસ્ટ નાખી તેમાં મીઠું નાખો અને પછી બધું બરાબર મિક્સ કરી તેનો લોટ બાંધી લો.
- 3
એક કઢાઈ માં તેલ ગરમ કરી ગઠિયા ના ઝારા વડે તેમાં ગઠિયા પાડી તળી લો.
- 4
તળાય જાય એટલે બહાર કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
-
-
-
-
-
પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
ફટાફટ બની જશે પાલક ના ભજીયાં. ક્રિસ્પી અને કૃનચી#સ્નેક્સ#goldenapron3 Rubina Dodhia -
-
-
-
-
-
પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 3 Vaishali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10912137
ટિપ્પણીઓ