ઓટ્સ દલિયા થૂલી

#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ દલિયા થૂલી બનાવવા માટે પહેલા એક બાઉલ માં ઓટ્સ લો. બીજા બાઉલ માં દાળિયા લો.હવે એક ડીશ માં બે ટામેટાં, લીમડો, લીલાં મરચાં, કોથમીર લો....
- 2
હવે ટામેટાં, કોથમીર, મરચાં,લીમડો સમારી ને ડીશ માં મૂકો.હવે વઘાર માટે ઘી, લાલ મરચું પાવડર હરદળ, ધાણા જીરું પાવડર,દાળિયા,લીમડો ડીશ માં કાઢી મૂકો.હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં બે ચમચી ઘી નાંખો....
- 3
હવે ઘી ગરમ થાય એટલે તેમાં દાળિયા, લીમડો નાખો પછી તેમાં સમારેલા ટામેટાં, લીલાં મરચાં નાખી બે મિનિટ સુધી સાંતળો. પછી તેમાં હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી બધું મિક્સ કરો.હવે તેમાં ઓટ્સ નાંખો....
- 4
હવે ઓટ્સ નાખી બધું મિક્સ કરી ને બે ગ્લાસ પાણી નાખી પંદર મિનિટ સુધી ઢાંકી દો.હવે પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી દો.ને ચમચા થી હલાવો.પછી ગેસ બંધ કરી દો....
- 5
હવે ઓટ્સ દલિયા થૂલી તૈયાર થઈ ગયા છે.હવે ઓટ્સ દલિયા થૂલી ને ડીશ માં કાઢી લો.આ હેલ્દી વાનગી ને ડીશ માં પીરસો ને "ઓટ્સ દલિયા થૂલી" ખાવા નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીલીયા
#લીલી ચીલીયા એટલે ચીલ ની ભાજીં માંથી બનતા મુઠીયા. જે સ્વાદ માં બહુ સરસ લાગે છે અને હેલ્થ માટે આ ભાજી બહુ સારી. એકવાર જરૂર થી બનાવો ને ચીલીયા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રંગૂની દાલફ્રાય
#India આજે મેં" રંગૂની દાલફ્રાય "બનાવી છે.જે જીરા રાઇસ સાથે ખાવા ની બહુ મજા પડી. આવી ટેસ્ટી દાલફ્રાય બનાવી હોય તો મારી આ રેસીપી જોઈ બનાવો અને હોટલ જેવી જ દાલફ્રાય ઘરે બનાવો ને" રંગૂની દાલફ્રાય " ટેસ્ટી સ્વાદ સાથે આરોગો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ