રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને ૪-૫ કલાક પલાળી વાટી લો. તેમાં મીઠુ મરચા ની પેસ્ટ ઉમેરી હલાવી લો.હવે તેને ૩-૪ કલાક રેસ્ટ આપો.
- 2
હવે કઢાઈ માં તેના વડા તળી લો.તેને છાસ માં ૧૦ મિનિટ માટે પલાળી રાખો. ૧૦ મિનિટ પછી તેને હાથ થી દબાવી સાઈડ માં મુકો.
- 3
હવે સાઈડ માં એક બાઉલમાં દહીં લાય તેમાં ખાંડ ઉમેરી હલાવી લો.
- 4
હવે એક બાઉલમાં પલાળેલા વડા લો.તેમાં ઉપર થી દહીં રેડો. તેના પર ખજૂર અમલી ની ચટણી, લીલી ચટણી, લાલ મરચું, મીઠું, મરી પાવડર અને લીલા ધાણા ભભરાવો.દહીં વડા રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
-
-
-
ફ્રિજ કોલ્ડ દહીં વડા(dahi vada recipe in gujarati)
#સાતમશીતળા સાતમ એ ગુજરાતી ની ખુબ મોટો તહેવાર છે આદિવસે ઠંડુ ખાવા નો મહિમા છે માટે બધાં છઠ ના દિવસે રસોઈ બનાવે છે. અને સાતમ ના દિવસે ઠંડુ ખાય છે. આજે મેં દહીં વડા ની રેસિપી મૂકી છે. Daxita Shah -
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
-
-
બેક્ડ દહીં વડા કેક
#પાર્ટીકિટ્ટી પાર્ટી એટલે ફક્ત પાર્ટી અને ગપશપ નહિ પરંતુ હંમેશા કંઈક નવીન ને સુંદર ખાવાનું પ્રસ્તુત કરવાની ઈચ્છા. દહીં વડા ને લઇ ને કંઈક નવું કરવું હોય કિટ્ટી પાર્ટી માં તો આ બેક્ડ દહીં વડા કેક બનાવી શકાયઃ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
#30મિનિટ રેસિપી -દહીં વડા
એવરગ્રીન દહીંવડા સૌ કોઈ ને પસંદ છે ત્યોહાર હોય કે પાર્ટી કે કોઈ મેહમાન અવાના હોય ત્યારે બનાવી શકાય તેવી રેસિપી છે ... Kalpana Parmar -
-
-
-
ઈન્સ્ટન્ટ દહીં વડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩જો તમને કોઈ દિવસ અચાનક દહીંવડા ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે આ દહીંવડા બનાવી શકો છો આમા તમારે નથી દાળ પલાળવા ની જરૂર કે નથી એને આથો લાવવા ની જરૂર ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જશે આ દહીંવડા. Sachi Sanket Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10938236
ટિપ્પણીઓ