રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા અડદની દાળ ને આખી રાત (5 થી 7 કલાક) પલાળી રાખવી પછી તેને મિક્સર માં પીસી તપેલા માં આથા માટે 5 થી 6 કલાક ઢાંકી રાખી દો. હવે સવારે રવા ને 5 થી 6 કલાક પલાળી રાખો. 5 થી 6 કલાક થઈ ગયા બાદ તેને અડદ ની દાળ સાથે મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ હિંગ, મીઠું અને સોડા નાખો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે આ મિશ્રણ ના વડા તળી લો.
- 3
પહેલા મીડીયમ પછી ધીમો ગેસ રાખી વડા ગોલ્ડન-બ્રાઉન રંગ ના તળી લો.
- 4
તળાઈ ગયા બાદ તેને મીડીયમ ગરમ પાણીમાં નાખી સોફ્ટ થાય ત્યાં સુધી પલાળો. ત્યાર બાદ તેને બે હથેળી વચ્ચે દબાવી પાણી નિતારી લો.
- 5
હવે તેને પ્લેટ માં ગોઠવી તેના પર મીઠું દહીં, મરચું પાવડર, મીઠું, જીરું પાવડર, ખજૂર ની મીઠી ચટણી, દાડમ ના દાણાઅને ધાણા ભાજી છાંટી સર્વ કરો.
- 6
તો રેડી છે આપણા રવા ના સોફ્ટ દહીં વડા.....
- 7
આમાં તમે સેવ અને તળેલી અથવા મસાલા શીંગ નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ના દહીં-વડા
#goldenapron4th week.....4th recipe.....25 march to 31 marchઆ દહીં-વડા ખાવા માં ભારે લાગતા નથી. Yamuna H Javani -
-
-
-
-
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
-
-
-
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
More Recipes
ટિપ્પણીઓ