રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ દાળ મિસર માં ગ્રાઇન્ડ કરો અને ૨ કલાક રાખી મૂકો
- 2
હવે ગ્રાઇન્ડ કરેલ દાળ મા મીઠું નાખી તેના વડા બનાવો અને તળો. તળેલા વડા પાણી મા ૧૦ મિનિટ રાખી મૂકો
- 3
હવે દહીં વલોવી લો. પલાળેલા વડા બાઉલ માં નાખી તેના ઉપર દહીં મીઠું, લાલ મરચું, જીરું પાવડર નાખી ગુલાબ પત્તી તથા કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
-
-
-
-
-
દહીં વડા
#ડિનર#સ્ટારગરમી ના દિવસો માં સાંજ ના ભોજન માં કાઈ ઠંડુ ઠંડુ ખાવાની મજા જ ઓર હોય છે. બહુ જાણીતા અને બધા ના પ્રિય એવાં દહીં વડા પ્રસ્તુત છે. Deepa Rupani -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
-
-
-
-
-
ક્લબ કચોરી (Club Kachori Recipe In Gujarati)
#CF#COOKPADક્લબ કચોરી (Calcutta street food) Swati Sheth -
#30મિનિટ રેસિપી -દહીં વડા
એવરગ્રીન દહીંવડા સૌ કોઈ ને પસંદ છે ત્યોહાર હોય કે પાર્ટી કે કોઈ મેહમાન અવાના હોય ત્યારે બનાવી શકાય તેવી રેસિપી છે ... Kalpana Parmar -
-
-
-
-
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11241637
ટિપ્પણીઓ