રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં ૪-૫ બટાકાને બાફવા મૂકવા. બટાકા ચરી જાય પછી તેને ઠંડા કરો. બટાકાને છોલી તેને છૂંદી કારવા પછી તેમાં લીલો મસાલો(આદૂ-મરચા),મીઠું(સ્વાદ પમાણે),લીંબુ,ધાના નાંખી બરાબર મિક્ષ કરો. તેની ટિક્કી બનાવવી.
- 2
ટિક્કી બની જાય એટલે તેને એક પેંનમાં સેકવી.
- 3
રોટલી (અહીં રોટલી ઘઉંના લોટની બનાવી છે તમે મેંદાની બનાવી શકો છો.) પર પહેલા રેડ ચીલી સોસ લગાવો તેના પર સિસવાન ચટણી લગાવવી(તમે ટોમેટો સોસ પણ સાથે લગાવી શકો છો.) તેના પર ટિક્કી મૂકવી. ટિક્કી પર કોબીજ,કાંદા મૂકી ચાટ મસાલો નાંખવો(ગાજર,કેપસિકમ પણ મૂકી શકો છો.) પછી તેના પર ચીઝ છીણવું અને રોલ કરવું.
- 4
એક તવી પર થોડું તેલ મૂકવું.તેલ ગરમ થઇ જાય એટલે રોલ કરેલી રોટલી મૂકવી અને તેને શેકાવા દો.
- 5
હવે તેને ગરમ-ગરમ પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabશરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે. Jyoti Shah -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજ સેઝવાન ચીઝી ફ્રેન્કી
#ટિફિનરેસીપી#વેજસેઝવાનચીઝીફ્રેન્કી લંચ બોકસમાં આપી શકાય તેવી રેસીપી છે જે નાના મોટા બધાને ગમે.આમાં મેદો અને ઘઉંનો લોટ સપ્રમાણમાં લીધો છે, એકલા ઘઉંના લોટની પણ બનાવી શકાય છે. Harsha Israni -
-
-
ચિઝ બ્રસ્ટ ડોસા (Cheese Burst Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa#carrotડોસા માં ખુબ નવીનતા જોવા મળે છે પેપર પ્લેન થી લઇ આપને વિચારી ન શકીએ એટલા અલગ અલગ મસાલા થી સ્ટફ થઈ ને બનતા હોય છે .તેમાં થી આજ આપને ફુલ ઓફ ચીઝ નો ઉપયોગ કરી ચીઝ બ્રસ્ટ ડોસા બનાવ્યા છે Namrata sumit -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
-
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
-
-
-
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
કલરફુલ નૂડલ્સ વિથ ડ્રાય મંચુરીયન(noodles with dry manchurain in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૨ #વીકમીલ૩ નૂડલ્સ બધા બનાવતા જ હોય છે, પણ રંગ વાળા નૂડલ્સ દેખાવમાં આકષૅક લાગે છે, સાથે નેચરલ કલર જેમકે બીટ અને પાલક વડે નૂડલ્સ નો રંગ બદલ્યો છે, એટલે બાળકોને પણ આપી શકાય તો આજની મારી રેસીપી કલરફુલનુડલ્સ વિથ ડ્રાય મંચુરીયન Nidhi Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12048307
ટિપ્પણીઓ (2)