વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)

#KS6
#cookpadgujrati
#cookpadindia
ફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે.
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6
#cookpadgujrati
#cookpadindia
ફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફ્રેન્કી ની રોટલી માટે ની સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી મિડીયમ લોટ બાંધી લો.તેમાં થી 12 નંગ મોટી રોટલી વણી લો.અને તેને તવી પર અધકચરી સેકી લો.
- 2
બાફેલા બટાકા ને મેસ કરી લો.એક કડાઈ માં તેલ મૂકી તેમાં લીલું મરચું અને કેપ્સીકમ ઉમેરી બધા મસાલા ઉમેરો pchhi તેમાં બાફેલા બટાકા ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરો બધું જ વ્યવસ્થિત મિક્સ થાય એટલે ઉતારી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના એક સરખા લંબ ગોળ વાળી લો.
- 3
એક કડાઈ માં તેલ મૂકી તેમાં તેલ ગરમ થાય એટલે લસણ,ડુંગળી અને કેપ્સીકમ બે મિનિટ માટે સાંતળી લો અને તેમાં મરી,લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.હવે એક વાટકી માં લસણ નો પાઉડર,મરી પાઉડર,લાલ મરચું,એરેગનો લો તેમાં ટામેટા નો સોસ ઉમેરી મિક્સ કરો.તૈયાર છે ફ્રેન્કી નો સોસ.
- 4
હવે એક નોનસ્ટિક પર બટર મૂકી ફ્રેન્કી ની રોટલી ને મૂકો તેમાં બટર લગાવો પછી સોસ લગાવો, પછી તેમાં ડુંગળી અને કેપ્સીકમ મૂકો તેની ઉપર બટાકા વાળું ફિલિંગ મૂકો તેની ઉપર થોડા કો બી,ટામેટાં મૂકો છેલ્લે પનીર ના ટુકડા મૂકી ઉપર થી મયોનીઝ અને થોડો સોસ રેડો અને ફ્રેન્કી ને ફોલ્ડ કરી લો.તૈયાર છે વેજ.ફ્રેન્કી... યમ્મી... ટેંગી... ફ્લેવર્સ ફૂલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
સેઝવાન ફ્રેન્કી (Shezwan Frankie Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#ટ્રેડિંગ#ફ્રેન્કી#સેઝવાન_ફ્રેન્કી ( Shezwaan Frankie Recipe in Gujarati ) બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ મળે તેના માટે આપણે ઓપ્શન બેસ્ટ છે. અને મોટાભાગના બાળકો શાકભાજી ખાતાં નથી તો આ ફ્રેન્કીમાં તમે બધા જ વેજિટેબલ એડ કરીને તેમને આપી શકશો અને તેમને ખબર પણ નહીં પડે. જેથી તેમને બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહેશે. આ ફ્રેન્કી થી બધકો ની નાની નાની ભૂખ મિટાવી સકાય છે. મે આમાં હોમ મેડ સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
-
-
પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
#Trend#COOKPADINDIA#COOKPADGUJRATI ફ્રેન્કી આમ તો ફાસ્ટ ફૂડમાં ગણાય છે પરંતુ તે ખૂબ હેલ્થી પણ બનાવી છે. એની અંદર મનગમતી સબ્જી/રોલ/સલાડ નું સ્ટફિંગ તૈયાર કરીને તથા સ્પ્રેડ/ચટણી/સોસ વગેરે ઉમેરી શકાય છે. ફ્રેન્કી ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ચીસ ના બદલે પનીર નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
-
-
-
વેજ કોમ્બીનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad Payal Bhaliya -
-
ફ્રેન્કી પ્લેટર (frankie platter recipe in Gujarati)
#ટ્રેંડિંગ#trend ફ્રેન્કી ની શરૂઆત લેબનન.. બૈરુત માંથી થઈ.રોટી,ફિલીંગ અને મસાલા આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા ના ઉપયોગ વગર નરમ પડ બનાવ્યા છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati)
#FDSઆ રેસિપી હું મારી બેસ્ટ friend Mahhi & Hetal ને dedicate કરું છું આમ તો બધે જ હવે ફ્રેન્કી મળે છે અને બધા થોડા ઘણાં ફેરફાર કરી ને બનાવતાં હોય છે હું પણ થોડા ફેરફાર કરીને healthy વેજીટેબલ ફ્રેન્કી બનવા ની છું Khushbu Sonpal -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કી માં તમને જે ભાવે એ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.. આમ બાળકો શાક ના ખાઈ રોજ એક જ શાક થી કંટાળી જાય પણ એમાં શાકભાજી ના ઉપયોગ સાથે મયોનિઝ અને સોસ નો ઉપયોગ થાય છે એટલે બાળકો હોંશે હોંશે ખાય છે.. Ankita Solanki -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ