રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅડદ દાળ
  2. 1/2 વાટકીમગ દાળ
  3. 2લીલા મરચાં
  4. ટુકડોઆદું નો
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચીમરી પાવડર
  7. 1 ટી સ્પૂનસાજી
  8. 1 વાટકીતુવેર દાળ
  9. થોડુ તજ, લવીંગ, રાઈ, જીરું, લીંમડો
  10. તમાલપત્ર
  11. 2નાની ડુંગળી
  12. 2બટેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વડા માટે આ સામગ્રી ભેગી કરવી

  2. 2

    બન્ને દાળ 4 થી 5 કલાક પલાળવી
    પાણી નિતારી મિકસર માં બેટર બનાવી તેમાં આદુ-મરચાં પેસ્ટ, મીઠું, મરી નાંખવું

  3. 3

    રૂમાલ ભીનો કરી તેમાં વડા થાપવા અને કાંણુ પાડી ને તળવા

  4. 4

    સાંભર માટે આ સામગ્રી ભેગી કરવી

  5. 5

    તુવેર દાળ એક વાટકી, તેલમાં તજ, લવીંગ, રાઈ, જીરું, લીંમડો, ડુંગળી, તમાલપત્ર, 1/2 ચમચી હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખી ઉકાળવું

  6. 6

    ચટણી માટે આદુ, મરચાં, કોથમીર, દાળીયા, સીંગ, મીઠું, દહીં નાખી ગ્રાઈંડ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

ટિપ્પણીઓ

Similar Recipes