રાંધવાની સૂચનાઓ
- 1
મકરોના મીઠું નાખી ને છૂટા રહે તે રીતે બાફવા...પાણી નિતારી ખમણેલી ચીઝ, ફેટા ચીઝ, મરી પાવડર, મીઠું, ફુદીના ની સુકવણી નાખી મિક્સ કરો....મરચાં ને ધોઈ સાફ કરી વચ્ચે ચીરી પાડી બી કાઢી નાખવા...અંદર મકરોના દબાવી ભરી લો. ચણા ના લોટ માં હળદર, મીઠું, હીંગ નાખી પાણી જરૂર મુજબ ઉમેરી દોઈ લો.
- 2
તળવા સમયે લોટ માં 2 ચમચી ગરમ તેલ નાખી..મરચાં પર કોટ કરી તળી લો કડક રહે તે રીતે...
- 3
કેચઅપ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સમોસા(cheese samosa recipe in Gujarati)
દરેક નાં ફેવરીટ સમોસા ઘઉં નાં લોટ માંથી અને બેકડ્ કરી બનાવ્યાં છે.જે વર્મેસીલી સેવ અને ફેટા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.ફેટા ચીઝ માં મીઠું હોવાંથી તેમાં એકદમ ઓછું ઉમેરવું પડે છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11720492
ટિપ્પણીઓ