મગ ની દાળ ના વડા

Bina Mithani
Bina Mithani @MrsBina
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીમગ ની દાળ
  2. 2 ચમચીઅડદ ની દાળ
  3. 1નાનો ટુકડો આદું
  4. 2 નંગતીખાં મરચાં
  5. મીઠું પ્રમાણસર
  6. 1નાની ડુંગળી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મગ ની દાળ અને અડદ ની દાળ મિક્સ કરી 2 થી 3 કલાક માટે પલાળી રાખો...તેમાં ડુંગળી, આદું મરચાં નાખી પીસી લો...1 કલાક ઢાંકીને રાખો...બનાવવા ના સમયે હાથેથી મિક્સ કરી ખૂબજ હલાવવું...જેથી હલકું થશે..મીઠું નાખી મિક્સ કરો..ગરમ તેલ માં ગુલાબી કલર ના તળી લો...તીખાં મરચાં ની ચટણી, કોથમીર ની ચટણી, ડુંગળી ની રીંગ અને ઘર ના બનાવેલા જેલોપીનો મરચાં સાથે ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes