રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટીક પેન માં બટર મૂકી,બધા વેજી. સોતળો. મીઠું નાખી મિક્સ કરો. મૈંદા નાખી શેકી લો. દૂધ ધીરે ધીરે ઉમેરી મિક્સ કરો. તેથી સેલરી જેવું થશે. હબ્સ, ચીલી ફેકસ, ચીઝ નાખી મિક્સ કરો. જમવા સમયે ઉપર થી બ્રેડ ક્રમ્સ, ચીઝ મૂકી ઓવનમાં બેક કરવા મુકો.
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
રેડચીઝી કોટેજ ચીઝ અને પાસ્તા બન
મને નવુ બનાવવુ ગમે એમા આપડુ ઉમેરીને ફયુઝન બનાવવુ વધારે ગમે કોન્ટિનેનટલ મને બહુ જ ગમે છે, એની ગ્રેવી મા આપણા ટેસ્ટ ની ઉમેરીને આપણી રીતે બનાવવામાં અલગ જ મઝા છે ,, મેં એ જ રીતે બનાવ્યુ છે. Nidhi Desai -
-
કોર્ન- ચીઝ બોલ્સ (corn- cheese balls recipe in Gujarati)
સુપરશેફ3 આ સિઝનમાં તળેલું ખાવાનું મન બહુ જ થાય છે અને મજા પણ આવે છે. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં સૌપ્રથમ આજ મંગાવતા હોય છે. તેને હેલ્થી બનાવવાં નો પ્રયાસ કર્યો છે. સ્વાદિષ્ટ એટલાં જ લાગે છે. Bina Mithani -
-
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10966946
ટિપ્પણીઓ (2)