રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં બટર મૂકી તેમાં ડુંગળી સાંતળી લો પછી તેમાં લીલું મરચું નાખી થોડી વાર હલાવો
- 2
પછી તેમાં લાલ પીળુ અને લીલું સમારેલું કેપ્સિકમ ના પીસ નાખો. પછી તેમાં કેરેટ માયોનીઝ અને માયોનીઝ નાખો
- 3
પછી તેમાં મીઠું સફેદ મરી પાઉડર અને બેસિલ નાખો.
- 4
પછી તેમાં અને ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મિક્સ હબ નાખી દો.
- 5
પછી તેમાં ચીઝ ખમણી ને નાખી દો અને બધું બરાબર હલાવી અને મિક્સ કરી દો
- 6
બે બ્રેડ લઇ તેના ઉપર લીલી ચટણી લગાવી અને બનાવેલું સ્ટફિંગ પાથરી પછી તેના પર બીજી બ્રેડ ને રાખો. પછી તેના પર બટર લગાવી ગ્રીલ મશીન માં શેકવા મૂકો
- 7
બની જાય એટલે એક ડીશમાં લઈ તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
#ટીટાઈમચાલો મિત્રો આજે ચાની સાથે આપણે માણીએ રીપેરીગ ગ્રીલ સેન્ડવીચ Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
#GA4#week13#Mashroomમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સ્ટફડ મશરુમ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/10569875
ટિપ્પણીઓ