રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો લઈ તેમાં ઘઉંનો લોટ સુજી નાખી દહીં બેકિંગ પાવડર બે ચમચી તેલ એડ કરી મીઠું નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં થોડું-થોડું પાણી એડ કરી લોટ બાંધી લો
- 2
ચણાને છથી સાત કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો પછી એક કોટનના કપડામાં ચા લવિંગ તજ મરી ઈલાયચી લઈ પોટલી બનાવી લો પોટલી ને ચણા માં નાખી ચણા બરાબર બાફી લો ચણા બફાઈ જાય એટલે પોટલી કાઢી લો
- 3
હવે એક વાસણમાં બે ચમચા તેલ મૂકી તેમાં અડધી ચમચી જીરૂ એડ કરી ચપટી હિંગ નાખો પછી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી આદુ લસણ લીલા મરચાની પેસ્ટ એડ કરો પછી તેમાં લાલ મરચું 2 ચમચી અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ખાંડ થોડી કસૂરી મેથી મસળીને રાખો અને બરાબર મિક્સ કરી લો પછી તેમાં થોડું પાણી નાખી પાણી ઊકળે એટલે ચણા નાખી ધીમા ગેસ પર પાંચ મિનિટ ચડવા દો પછી તેમાં બે ચમચી ટોમેટો કેચપ એડ કરી ગેસ ઓફ કરી દો
- 4
હવે એક વાસણમાં તેલ તળવા માટે લઇ ભટુરે વણી તળી લો અને ગરમાગરમ છોલે સાથે સર્વ કરો કોથમીર એડ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે
#ડિનર #સ્ટાર છોલે ભટુરેછોલે ભટુરે એકદમ સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Mita Mer -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
-
-
-
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા#Dreamgroup#મિસ્ટ્રી બોક્સ#Goldenapren3#week 4 Sapna Kotak Thakkar -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#weekendreceipe#comboreceipe#cookpadindia Bindi Vora Majmudar -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ