રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને રાતે પલાડવા પાહ ચમચી સાજિ ના ફૂલ નાખી કુકર મા 2-3 સિટી વગાડી બાફી લેવા ડુંગરી લસણ આદૂ અને મરચા ની પેસ્ટ બનાવી અને ટમેટા ને પણ કૃશ કરી લેવા.
- 2
મૈન્દા મા થોડુ નિમક 2 ચમચી દહી ઉમેરી ગરમ પાણી થી લોટ બાંધી લેવો અડધો કલાક લોટ ને ઢાકી મુકવો ત્યારબાદ ગેસ ઉપર લોયા મા 2 મોટા ચમચા તેલ મુકવું તેલ ગરમ થઈ ગયા બાદ લસણ ડુંગરી ની અને આદૂ મરચા ની પેસ્ટ સાંતળી લેવી ત્યારબાદ 1 ચમચી લાલ કશ્મીરી મરચું ઉમેરી તેમા ટમેટા ની ગ્રવી ઉમેરી દેવી થોડુ નિમક ઉમેરી ધીમી આચ પર હલાવું બધો જ મસાલો મિક્શ થઈ ગયા બાદ છોલે નાખી ફરી પાછુ મિક્શ કરવું 1 વાટકી મા 2 ચમચી છોલે નો મસાલો ઉમેરી 2 ચમચી તેલ ઉમેરી મિક્શ કરવું અને છોલે મા નાખી દેવું ફરી પાછુ મિક્શ કરવું.
- 3
ત્યારબાદ મૈન્દા ના બાંધેલા લોટ માથી મોટો લુવો લઈ મોટી પુરી બનાવી અને તરી લેવી ત્યારબાદ ઍક બોઉલ અને પ્લેટ મા મા તૈયાર છોલે અને ભટુરે મુકી ધાણાભાજી અને લીલા મરચા થું decorate કરવું તો તૈયાર છે આપણા છોલે ભટુરે.
Similar Recipes
-
-
-
-
-
પંજાબી છોલે ભટુરે
#પંજાબીપંજાબ માં છો લે કુલચા ભટુરા નાન પનીર ડિશીઝ વધારેફેમસ છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
-
-
-
-
-
છોલે ભટુરે
શુક્રવાર ચણા ખાવા જોયે એવું મેં નાનપણ થી સાંભળ્યું છે તો મમ્મી ધણી વાર દેશી ચણા કે છોલે ચણાનું શાક બનાવતી અને હવે હું પણ મોટા ભાગે છોલે ચણાનું શાક બનાવ છું. આ એક પજાબી વાનગી છે આજે મેં પણ આને પજાબી રીતે બનાવવાની ટ્રાય કરી છે તો ચાલો આપણે બનાવીએ છોલે ભટુરે. Tejal Vashi -
-
-
More Recipes
ટિપ્પણીઓ