છોલે ભટુરે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની સાફ કરી ધોઈ ગરમ પાણીમાં ૮ કલાક પલાળવા ત્યારબાદ આઠ કલાક પછી કુકર માં મીઠું બાદ ખડા મસાલા નાખી ૫ થી ૬ સીટી મારી ચણા બાફી લેવા ચણા બફાઈ ગયા બાદ તેમાંથી ખડા મસાલા બહાર કાઢી લેવા લેવા
- 2
હવે ગેસ ઉપર કડાઈ મૂકી તેમાં અડધો કપ તેલ મૂકી તેમા રાઈ હિંગ મીઠા લીમડાના પાન નાખવા ત્યારબાદ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી પછી થોડીવાર બે મિનિટ હલાવી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો
- 3
હવે તેમાં ટમેટાંની પ્યોરી ઉમેરી પ્રમાણસર મીઠું નાખવું ટમેટાની પ્યુરી જેટલું હવે તેમાં મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ઉમેરો બાદ અડધો કપ પાણી ઉમેરો હવે તેમાં સફેદ ચણા નાખો બાદ થોડી વારે હલાવતા રહો જેથી કરીને ચણામાં મસાલો ચડી જાય બા સર્વિંગ પ્લેટમાં સર્વ કરવો
- 4
તો પ્રથમ મેંદો અને ઘઉંના લોટને ચાળી તેમાં ખાડો કરી તેમાં ખાંડ મીઠું તેલ દહીં ઉમેરી અને તેમા ગરમ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો અને છ કલાક સુધી ઢાંકી રાખો બાદ મોટી પુરી વણી તેલમાં તળી લો તૈયાર છે છોલે ભટુરે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છોલે ભટુરે
#ડિનર #સ્ટાર છોલે ભટુરેછોલે ભટુરે એકદમ સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Mita Mer -
-
ચોખા ના લોટ નું ખીચું
#માસ્ટરક્લાસ#પોસ્ટ2ખીચું એટલે ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી. અને જો ઉપર સંભારીયો મસાલો નાખેલો હોય તો તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
-
-
-
છોલે ભટુરે
#માઈલંચ#માયલંચભટુરે મેંદા ના લોટ ના હોય છે જે હેલ્થ માટે એટલો સારો નથી પણ મે અહી ઘઉ ના લોટ માંથી બનવિયા છે . And આજકાલ બહાર નું ખાવા માં ખુબ રિસ્ક છે .માટે મેં ઘરે જ મારા ઘર ના મેમ્બર્સ માટે લંચ રેડી કર્યું છે . Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
-
કોન શ્રીખંડ પોન્ડ
#મૈંદામિત્રો ક્રીમ રોલ, કોન ચાટ વગેરે તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેંદા માંથી બનાવેલા કોનમાં શ્રીખંડ ભરીને ખાવાની મજા માણીએ. Khushi Trivedi -
-
-
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ