ઈડલી અપ્પમ

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#goldenapron2
#Tamilnadu
અપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે..

ઈડલી અપ્પમ

#goldenapron2
#Tamilnadu
અપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
એક વ્યકતિ
  1. 1વાટકી...રવો
  2. 1નાની વાટકી..ચોખા ના લોટ
  3. 1નાની વાટકી..અળદ ના લોટ
  4. 1નાની વાટકી..બેસન
  5. 1વાટકી..ફેશ વેજીટેબલ..બારીક કાપેલી
  6. (કોબીજ,ગાજર,ટામેટા,કેપસીકમ, ઓનિયન,,સ્પ્રિગ ઓનીયન)
  7. 1નાની વાટકી..દહી
  8. 1/2ચમચી..સેકેલુ જીરા પાવડર
  9. 1/2ચમચી.સંભાર મસાલા
  10. મીઠુ..સ્વાદ પ્રમાણે
  11. 1ચમચી..ઈનો
  12. તેલ..જરુરત અનુસાર

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    એક બાઉલ મા બધા લોટ,વેજીટેબલ,મીઠુ,જીરા પાવડર,સંભાર મસાલા,,દહી અને પાણી ઊમેરી ને.મિકસ કરો,અને..15મીનીટ રેસ્ટ કરવા મુકો જેથી મસાલા,લોટ મિકસ થઈ જાય..

  2. 2

    હવે ગૈસ પર અપ્પમ પાત્ર ગરમ કરવા મુકો..ઉપર બનાવેલા મિકચર(ખીરુ) મા ઈનો નાખી 2,3ડ્રાપ પાણી ડાલે.જેથી.ઈનો એકટીવ થશે..બરોબર ચલાવી ને અપ્પમ પાત્ર ના દરેક ખાના મા તેલ નાખી ને 1 ચમચી ખીરુ પોર કરો.. લગભગ 3સેકેન્ડ મા નીચે ગોલ્ડન રંગ નન શેકાઇ જાય છે.પછી અપ્પમ ને પલટાવી દો.. 3મીનીટ મા બીજી બાજૂ શેકાઈ જાય છે..

  3. 3

    બન્ને બાજૂ ગોલ્ડન શેકાઈ જાય નીચે ઊતારી..નારિયલ‌ની ચટની સાથે સર્વ કરો..તો તૈયાર‌છે તામિલ નાડ ની રેસીપી...ઈડલી અપ્પમ.ટેસ્ટ ભી અને હેલ્થ ભી..્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes