#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા

Saroj Shah @saroj_shah4
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે..
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને 2ચમચી દહી નાખી પાણી ઉમેરી ખીરૂ બનાવો અને હલદી,લાલમરચુ,જીરા પાવડર,મીઠુ નાખો 1મિનીટ રેસ્ટ આપો.10મિનીટ પછી નાન સ્ટીક તવા પર તેલ લગાવી ચમચા વડે ખીરુ પાથરો..
- 2
ઉપર કપસીકમ,ટામેટા,ડુગરી ના ઝીણાપીસ મુકી પ્રેસ કરો એ બાજુ શેકાઈ જાય બીજુ બાજુ પટલાવી ને શેકી લો..
- 3
ગેસ ની ફલીમ સ્લો મીડીયમ રાખો.. ગુલાબી ગોલ્ડન બ્રાઉન થાય,નીચે ઉતારી પ્ટેલમા મુકી.દાડમના દાણા,ગાજર કોથમીર થી ગારનીશ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
વેજ રવા ટોસ્ટ (Veg Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#લંચબાકસ રેસીપી15મીનીટ મા બની જાય એવી નાસ્તા ની રેસીપી છે . સ્વાદિષ્ટ તો છે સાથે પોષ્ટિક પણ છે , દરેક ઉમ્ર ના વ્યકિત પરિવાર ના સભ્યો ખઈ શકે છે . સાથે બાલકો ના લંચ બાકસ મા પણ આપી શકાય Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
-
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
ખિચડી કટલેટ
#ઇબુક ૧લેફટ ઓવર ખિચડી થી બનતી રેસીપી લજબાબ તો છે સાથે સાથે ટેસ્ટી છે ફટાફટ બની જાય છે. નાસ્તા,ટિફિન બાકસ મા મુકી શકાય છે નાના મોટા બધા ને ભાવે છે Saroj Shah -
વેજ ઓપન સેન્ડવીચ (Veg Open sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#Bread#મૉમ રેસીપી Saroj Shah -
-
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
#લીલીપીળી વાનગી..કેપસીકો અપ્પે
ખુબ સ્વાદિષ્ટ છે.સવાલ ના સમય ઉતાવળ હોય ત્યારે ફટાફડ બી જાય એવી મસ્ત મજા ની રેસીપી છે.ઓછા તેલમા બને છે Saroj Shah -
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
-
રાઇસ પુડલા (Rice Pudla Recipe In Gujarati)
#LB#રાઇસ recipe#jhatpat recipe..ચોખા ના લોટ મા થી બનતી ઇન્સટેન્ટ રેસીપી છે, નાસ્તા,માટે બની જતી ઝટપટ રેસીપી છે સાથે ઇવનીગ સ્નેકસ તરીકે અને લંચ બાકસ માટે ની સરસ રેસીપી છે Saroj Shah -
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
રોસ્ટેડ બૈગન ભરતુ.
બૈગન ની સાથે..ટામેટા ,પ્યાજ,લ.સણ,ને કોલસા અથવા ચૂલ્હા પર રોસ્ટ કરી સરસો ના તેલ મા બનાવા મા આવે છે. યુ પી ની વિન્ટર સ્પેશીયલ રેસીપી..... Saroj Shah -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
-
રવા વેજ અપ્પે (Rava Veg Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપી#cookpad Gujaratiઅપ્પે સાઉથ ની વાનગી છે જે ચોખા ના લોટ રવા થી બનાવા મા આવે છે ,પરન્તુ , ખાવાના શૌકીનો ને આ વાનગી ના ખજાના મા થી વિવિધ રીતે સ્વાદ ,અને અનુકુલતાયે અપનાવી વિવિધતા લાવી દીધી છે. મે રવા ,બેસન ના લોટ મા ગાજર,ટામેટા ,કેપ્સીકમ નાખી ભટપટ રેસીપી ની શ્રૃખંલા મા લાવી લીધા છે Saroj Shah -
-
-
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah -
સોયા ચંકસ પુલાવ (Soya Chunks Pulao Recipe In Gujarati)
સોયા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી છે . કુકર મા ફટાફટ બની જાય છે . સોયાબીન મા પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, આર્યન,કેલ્શીયમ, ડાયટ્રી ફાયબર ખુબ સારા પ્રમાણ મા હોય છે ,જેથી દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે. ડીનર કે લંચ મા કોઈ પણ સમય બનાવી શકાય છે કુકર મા ફટાફટ બની જાય છે Saroj Shah -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
એનરજી પૉટ.(energy pot)
#ફેવરેટ વિટામીન, કાબો હાઈડ્રેટ,ફાઈબર,પ્રોટીન,કેલશીયમ વિ સી અને સ્વાદ થી ભરપૂર ખાટી મીઠી ટેન્ગી, ક્ચી,,ફેશ ડીશ.. કમપલીટ એનરજેટીક . સલાદ.. તેલ ઘી બટર વગર બનતુ ફાયર લેસ હેલ્દી . ડીશ ...જે આખા દિવસ ની શરીર મા ફુર્તી , તન્દુસ્તી આપે છે. સાથ સાથે શારીર ના વજનકમ કરવા મા ઉપયોગી છે.. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10401064
ટિપ્પણીઓ