ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#SPR
#salad pasta recipe
#seasonal salad
વિન્ટર મા મળતા વેજી ટેબલ મૂળા, ગાજર,ઓનિયન ,કોથમીર ના સલાડ બનાવી ને સલાડ ડ્રેસીગં સ્પ્રિકંલ કરી ને લંચ મા સાઈડ ડીશ તરીકે સર્વ કરયુ છે..

ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)

#SPR
#salad pasta recipe
#seasonal salad
વિન્ટર મા મળતા વેજી ટેબલ મૂળા, ગાજર,ઓનિયન ,કોથમીર ના સલાડ બનાવી ને સલાડ ડ્રેસીગં સ્પ્રિકંલ કરી ને લંચ મા સાઈડ ડીશ તરીકે સર્વ કરયુ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 serving
  1. 1 નંગગાજર
  2. 12 નંગમૂળા
  3. 1 નંગનાની ડુંગળી (ઓનિયન)
  4. સીડલેસ ટામેટા ની લાંબી ચીરી
  5. કોથમીર જરુરત મુજબ
  6. સલાડ ડ્રેસિંગ માટે...
  7. 1/2 લીંબું ના રસ
  8. મીઠું સ્વાદ‌ પ્રમાણે
  9. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ગાજર છોળી ધોઈ ને ગોળ પીસ કરી લેવાના

  2. 2

    મૂળા ધોઈ છોળી ને ગોળ પીસ કરી ને વચચે થી કટ કરી અર્ધમૂન કાપી લેવાના,સીડલેસ ટામેટા ની લામ્બી ચીરી કાપી લેવુ

  3. 3

    ઓનિયન ની ઉભી કાપી લેવાના લીંબુ ના રસ,મીઠું મરી પાઉડર મિક્સ કરી લેવાના

  4. 4

    સર્વીગં પ્લેટ મા વચચે ફલાવર મા શેપ મા ઓનિયન ની સ્લાઈસ ગોઠવી ને ચારો બાજુ ફરતે મુળા,ગાજર,ટામેટા ના પીસ ગોઠવી ને સલાડ ડ્રેસિંગ સ્પ્રિકંલ કરી ને સર્વ કરવુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes