રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ, રવો અને દહીં મિક્સ કરો. આ મિશ્રણમાં મીઠું ઉમેરીને ઢોકળા જેવુ ખીરું તૈયાર કરો.જરુર પડે તો તેમાં પાણી ઉમેરો અને આ ખીરાને 6-7 કલાક પલાળી રાખો.6-7 કલાકમાં આ ખીરામાં આથો આવી જશે.
- 2
ઢોકળાના સ્ટીમર અથવા તપેલીમાં કાઠો મુકીને પાણી ગરમ થવા દો. એક ડીશને તેલથી ગ્રીસ કરીને તેમાં મુકો.ખીરામાં એક ચમચી ઈનો નાખો. ખીરાને એક દિશામાં સતત હલાવો.હવે ખીરાને ગરમ થવા મુકેલી ડીશમાં રેડો અને તરત જ ઢાંકો
- 3
10 મિનિટ જેટલું સ્ટીમ થવા દો અને ખમણ સરખા બફાઈ જાય તો તેને ગેસ પરથી ઉતારી લો.હવે એક પેનમાં એક ચમચી તેલ નાખો અને રાઈ તતડાવો. આ સિવાય મીઠા લીમાડાના પાન અને સમારેલા લીલા મરચાં પણ નાખો.લીમડો અને મરચા તતડે એટલે તેમાં એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરો.
- 4
વઘાર વાળું પાણી થોડું ઠરે અને નવશેકું હોય ત્યારે ખમણ પર રેડો.પાણી નાખતા પહેલા ખમણના પીસ પાડી લેવા.
હવે આ ખમણને એક બાઉલમાં લઈ ભુક્કો કરી નાખો. - 5
ખમણના ભુકામાં નાયલોન સેવ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર, દ્વાક્ષ નાખીને મિક્સ કરો.
તૈયાર છે સેવ ખમણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
-
-
-
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
સુરતી સેવ ખમણી
#હેલ્થી#indiaપોસ્ટ-3આ એક હેલ્થી વાનગી છે જે ચણા ની દાળ પલાળી,વાટી,તેના ખમણ બનાવી,તેનો ભુકો કરી,તેલ,રાઈ,લાલ ચીલી ફ્લેક્સ,હિંગ ,લીમડો અને ખાટું મીઠું થોડું પાણી નાખી, ઉપર સેવ,દાડમ ના દાણા અને કોથમીર નાખી બનાવવામાં આવે છે.ગુજરાત ની સુરત ની આ વાનગી નાસ્તા માં ,ચા સાથે કે ચટણી સાથે ખવાય છે. Jagruti Jhobalia -
-
સેવ ખમણી
#GujaratiSwad#RKSગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે. અહીંયા મે ખમણ બનાવ્યા વગર સેવ ખમણી ની રીત બતાવી છે. Disha Prashant Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ"સેવ ખમણી" આ ગુજરાત ના સુરત ની એક પ્રખ્યાત ડિશ છે જે ચણા ની દાળ માંથી બને છે.તથા એનું નામ સાંભળતાજ મો માં પાણી આવી જાય છે,પરંતુ એને બનાવવા ની ઘણી ઝંઝટ હોય છે તેથી જો આપણને ખાવી હોય કે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બહાર થી મંગાવી લઈએ છીએ.પરંતુ અત્યારે કોરોના કાળ મા ખાવાની વસ્તુ બહાર થી મંગાવવાની બીક લાગે છે.તો મે ઘરે એકદમ સેહલી રીતે બેસન માંથી દાળ પલળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવી છે જે બહાર ની સેવ ખમણી કરતા પણ વધારે ટેસ્ટી તથા હાયજીનિક છે.તમે પણ ઘરે બનાવજો. Vishwa Shah -
સુરતી સેવ ખમણી
જોતા જ મોમાં પાણી આવે એવી સેવ ખમણી 5 મિનિટ માં બનાવી ફેમિલી મેમ્બર ને ખુશ કરી દો Priyanka Ketan Doshi -
-
-
-
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
-
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત Dhara Dave -
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
-
More Recipes
ટિપ્પણીઓ