સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 બાઉલ બાઉલ ચણા નો લોટ
  2. 1 બાઉલ ખાટી છાશ
  3. 1 સ્પૂનમીઠું
  4. 1 ટેબલ સ્પૂનપેસ્ટ (ધાણા ભાજી, મરચાં, આદુ, લસણ ની)
  5. 1 ટી સ્પૂનઇનો
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટી સ્પૂનરાઇ
  8. 1 ટી સ્પૂનતલ
  9. 1 નંગલીલું મરચું સમાયેલું
  10. 1 સ્પૂનધાણા ભાજી
  11. 1 વાટકીસેવ
  12. 1 વાટકીદાડમ ના બી
  13. 1 વાટકીગ્રીન ચટણી
  14. 1/2 વાટકીખાંડ વાળું પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં ખાટી છાશ ઉમેરો અને મીઠું નાંખી હલાવી બેટર તૈયાર કરો અને 5 કલાક માટે ઢાંકી દો.

  2. 2

    હવે આ ખમણ ના બેટર માં ગ્રીન પેસ્ટ ઉમેરો અને ઇનો નાંખી ખૂબ ફીણી વરાળે બાફવા મૂકો, બફાઈ જાય એટલે ખમણ ને ઠંડા થવા દો. પછી હાથે થી ભૂકો કરી લો અને ખાંડ વાળું પાણી મિકશ કરો.

  3. 3

    હવે વઘારિયાં માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ, તલ,લીલું મરચું નાંખી વઘાર ને ખમણ ના ભૂકા ઉપર રેડી હલાવી લો અને સેવ, ધાણા ભાજી અને દાડમ થી ગાર્નીશ કરો અને પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes