પાલક ની ભાજી

Janki Kalvani
Janki Kalvani @cook_19399240

#J/K

પાલક ની ભાજી

#J/K

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આદું, લસણ,ડુંગળી સમારેલી
  2. ૪-લીલા મરચાં
  3. ૨-ટામેટા
  4. ૨ જોડી પાલક ની ભાજી
  5. ૧ જોડી સુવા ભાજી
  6. ૧ વાટકી ચણા ની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ની ભાજી અને સુવા ભાજી સમારી ધોઈ નાંખો

  2. 2

    ચણા ની દાળ પલળેલી

  3. 3

    ગ્રેવી તૈયાર કરવામાં આવી રહી છે

  4. 4

    ભાજી મસાલો નાખી ચણા ની દાળ પલળેલી ઉમેરવા એક કપ પાણીમાં મેળવી કૂકર બંધ કરો

  5. 5

    બે વિસ્લ વગાડો ભાજી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Kalvani
Janki Kalvani @cook_19399240
પર

ટિપ્પણીઓ

Similar Recipes