રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ ભાજી ને ધોઈ અને મોટા મોટા પીસ કરી લો. પેહલા ગરમ પાણી માં ચણા દાળ અને સલગમ્ ને બાફવા મુકો અને થોડી વાર પછી તેમાં બધી જ ભાજી બાફવા મૂકો.૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો પછી ભાજી ને નિતારી લો અને પીસી લો.
- 2
એક પેનમાં ઘી અને તેલ ગરમ કરવા મુકો અને તેમાં લસણ ડુંગળી ઝીણી સમારેલી અને આદુ મરચાં ઉમેરો.
- 3
થોડા સમય પછી તેમાં મકાઈ નો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને પછી તેમાં પીસેલી ભાજી ઉમેરી તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને બરાબર ગરમ કરવા રાખો, તૈયાર થયેલા શાકમાં ઉપર ઘી અને લાલ મરચું પાવડર મુકી વઘાર કરો આ રીત શાક સાથે મકાઈ ની રોટલી જમી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા
#લીલીઆ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે. Kalpana Solanki -
-
-
-
-
-
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
-
જામનગર (ચોવીસી)નો સ્પેશિયલ ઘુટટો
#શિયાળાફ્રેન્ડસ, દરેક પ્રદેશ ની પોતાની સ્પેશિયલ વાનગી હોય છે. જામનગર ની સ્પેશિયલ વાનગી ઓનું લિસ્ટ પણ ઘણું મોટું છે. જેમાં જામનગર નજીક નું જોડિયા ગામ અને તેની આજુબાજુના નાના -નાના ૨૪ ગામ ની પ્રખ્યાત દેશી વાનગી એટલે ઘુટટો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ એવી આ રેસિપી માં દરેક પ્રકારના શાક , લીલી ભાજી , ખાટામીઠા ફળ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનગ્રીડિયન્ટસ્ એના માપ પ્રમાણે લેવા માં આવે છે જેથી ઘુટટા નો સ્વાદ જળવાઈ રહે. કોઇવાર ઘુટટા ની પુરતી માહિતી ના હોય અથવા ટેસ્ટ ના કરેલ હોય તો પણ મિકસ વેજીટેબલ સૂપ ની સાથે સરખામણી થઈ જાય જ્યારે ઘુટટો તદ્દન અલગ ટેકસચર અને સ્વાદ , સોડમથી ભરપૂર હોય છે. મેં અહીં અવેલેબલ વસ્તુ વાપરીને આ રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
-
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
પાલક કેસરોલ
આ એક ઇન્ટરનેશલ વાનગી છે, સ્વાદ માં બહુ લાજવાબ છે.અને હમણાં તો પાલક પણ બહુ સરસ લીલી લીલી અને ફ્રેશ હોય છે. #લીલી Viraj Naik -
-
-
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
-
-
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344725
ટિપ્પણીઓ