રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ના પાન ને ધોઈ- કોરા કરો.ચણા ની દાળ ને 2 કલાક પાણીમાં પલાળી રાખો. અધ્ધકચરી ક્રશ કરો. ક્રશ કરતાં સમયે પાણી જરાક લેવું.
- 2
,નોનસ્ટીક પેન મા તેલ ગરમ થાય.રાઈ,ડુંગળી, લીમડો સોતળો. ક્રશ કરેલ ચણા ની દાળ ઉમેરી જરા વાર શેકી લો. તેથી બાઈડીગ જેવું થશે. તેના રોલ વાળી લો. પાલક ના પાન પર મૂકી રોલ વાળી કાણાં વાળા છીબા પર મૂકી 10 મિનિટ ફાસ્ટ તાપમાન પર વરાળ પર બાફવા.સાલસા સાથે સવૅ કરો.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક-બટેટા-ચણા મસ્ત મસ્ત
પાલક....મારી નાની દિકરી ને ખૂબ જ પસંદ, તેથી ચણા મા ઉમેરી નવું બનાવ્યું છે. ઘરમાં બધા ને ખૂબ જ પસંદ પડ્યું.#શાક Bina Mithani -
-
-
-
-
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
-
-
-
-
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે Yellow Recipe મસાલા ચણા ની દાળ Harsha Chitroda -
-
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10414836
ટિપ્પણીઓ