ફૂદીના આલુ પરાઠા

#goldenapron3
#week -7
પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો
ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે.
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3
#week -7
પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો
ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં બટાકા ને બાફી ને ઠંડા કરી છાલ કાઢી ને સ્મેશ ક રો. પછી વાઘરીયા માં તેલ મૂકી ને તેમાં રાઇ,હિંગ,આદુમરચા ની પેસ્ટ,લસણ વાટેલું નાખી ને બટાકા માં નાંખો. અને ફૂદીનો કટ કરી ને નાખો,અને કોથમીર નાખો.પછી લીંબુનો રસ નાંખો.મીઠું,મરી નો ભુકો નાંખીને બરાબર મિક્સ કરો.
- 2
પછી લોટ બાંધી ને 10 મિનિટ રાખી ને લુવા કરી ને પરોઠું વણો. અને અંદર બટાકા નો માવો ભરી ને બધી કિનારી સિલ કરી ને પરોઠું વણો. ધીમા હાથે વણો.
- 3
પછી પરોઠા ને નોનસ્ટિક તવી કે લોખંડ ની તવી પર તેલ મૂકી ને તાવેથા થી તેલ મૂકી ને શેકો
- 4
બે સાઈડે તેલ મૂકી પ્રેસ કરી ને સેકો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ડિશ માં સર્વ કરો.
- 5
તો આપણા ગરમ ગરમ આલુ પરોઠા રેડી છે. ગાજર ના અથાણાં અને ફૂદિના રાઇતું સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા,ફૂદીના આલુ શાક
#goldenapron3#week-7#પઝલ-વર્ડ-પોટેટો,ફૂદીનો ફૂદીના અને જીરા આલુ શાક. સરસ સૂકું બાફી ને બટાકા નું શાક બનાવ્યું છે.ફૂદીના પેટમાટે સારો હોય છે. ગેસ ની તકલીફ નથી થતી.અને ટેસ્ટ બી સારો લાગે છે. Krishna Kholiya -
-
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
ફૂદીના રાયતું
#goldanapron3#week7ફૂદીના નું રાયતું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
-
વેજ.પનીર પુલાવ (veg. Paneer pulao recipe in gujarati)
#goldenapron3#week-29પઝલ વર્ડ-પુલાવ. Krishna Kholiya -
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
-
-
-
મોમોઝ
#goldenapron3#પઝલ -મેંદો , વિક-14 મેંદા ના લોટ માં પુરી વણી ને અંદર કોબીજ, ગાજર,અને કાંદા નું મિક્સર કરી ને વેજ. મોમોઝ બનાવ્યા છે. સેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે.ટીનેજર્સ, તથા કૉલજીયન ના મોસ્ટ ફેવરેટ .. મોમોઝ. Krishna Kholiya -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
ઘી કેળા ના લચ્છા પરાઠા
ઘી અને કેળા નું combination અને સાથે દૂધ હોય..ખરેખર બહુ જ healthy recipe છે..સૌની મનપસંદ.. Sangita Vyas -
-
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
-
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
પાણીપુરી પરાઠા
#AM4#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવતાં જ બધા ના મો માં પાણી આવી જાય.મે અહી પરોઠા માં પાણી પૂરી નો ટેસ્ટ આપ્યો છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. સાથે કેરી નું શાક અને દહીં એ બહુ જ સારું લાગે છે. Bansi Chotaliya Chavda -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha
More Recipes
ટિપ્પણીઓ (2)