ઓડ઼િઆ રાઈસ ખીર

Payal
Payal @cook_17466794

#week2 #golden appron2# odishi recipe

ઓડ઼િઆ રાઈસ ખીર

#week2 #golden appron2# odishi recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
  1. ૧ લીટર ફુલ ફેટ વાળું દૂધ
  2. અડધો કપ ચોખા
  3. ખાંડ સ્વાદ અનુસાર
  4. 1 ચમચીઘી
  5. 4 ચમચીકન્ડેન્સ મિલ્ક ત્રણથી
  6. કપકાજુ બદામ અડધો
  7. 1 ચમચીએલચીનો પાવડર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં દૂધ લઈ તેમાં ૩ થી ૪ ચમચી condensed milk ઉમેરવું દૂધને ઉકાળવું ત્યારબાદ સાઈડમાં એક કડાઈમાં એક ચમચી ઘી ઉમેરી ડ્રાય ફુટની શેકી અલગથી રાખી દેવા

  2. 2

    પછી એક કડાઈમાં થોડું ઘી નાખી ઘી ઓગળી જાય પછી અડધી વાટકી ખાંડ ઉમેરવી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા ગેસ એ સતત હલાવવું એટલે ખાંડનો બ્રાઉન કલર આવી જશે અને જો તમે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઉકળતા દૂધમાં ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો પણ મને વધારે ખાંડ નો ટેસ્ટ વધારે પસંદ આવે છે એટલે મેં ખાંડને લીધી છે એના અગત્યની સૂચના કે ખાંડ ઓગળી જાય એમ નો કલર આવી જાય એટલે તરત જ ઉકળતું દૂધ એમાં ઉમેરો

  3. 3

    દૂધ ને ત્યાં સુધી ઉકાળવું કે જ્યાં સુધી તેમની મલાઈ ના વળે ત્યાં સુધી દૂધને ઘટ્ટ થવા દેવું ત્યારબાદ એલચીનો પાઉડર ઉમેરવો અને ફરીથી પાંચ મિનિટ ખીરને ઉકાળવી તો તૈયાર છે ઓરિસ્સાની સ્પેશિયલ ખીર જો ખીર બહુ જ સરસ બને છે જરુર થી એકવાર ટ્રાય કરજો અને બનાવીને મને કેજો..... I love this odia kheer 😍😍😋😋 yummy creamy chilled recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal
Payal @cook_17466794
પર

ટિપ્પણીઓ

Similar Recipes