રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચોખા
  2. અડધો લીટર દૂધ
  3. 1વાટકી ખાંડ
  4. 1ટેબલ ચમચી બદામ
  5. 1 ચમચીપિસ્તા
  6. 1 ચમચીકિસમિસ
  7. ૨ ચમચી ઘી
  8. સ્વાદ અનુસાર એલચીનો ભૂકો
  9. Milkmaid નાખવું હોય તો એડ કરી શકાય

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ધીરા તાપે ગરમ કરો ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરો

  2. 2

    ઘી ગરમ થાય એટલે ચોખાને નાખી અને ધીરા તાપે હલાવો ચોખા ઘી માં શેકાઈ જાય પછી કૂકરમાં પાણી નાખી પાંચથી છ સીટી વગાડવી ચોખાની

  3. 3

    બાજુના ગેસ ઉપર દૂધ ઉકળતું હોય ત્યારે તેમાં બફાઈ ગયેલા ચોખા નાખો અને હલાવો

  4. 4

    ચોખા અને દૂધ એકરસ થઈ ગયા પછી તેમાં ખાંડ ઉમેરો પછી તેને થોડીવાર ઉકળવા દો ત્યારબાદ તેમાં ઘીમાં શેકેલા ડ્રાયફ્રુટ કરો

  5. 5

    તો હવે આપણી ખીર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes