પોહા વટાણા થેપલા

Hansa Ramani
Hansa Ramani @cook_17658463

#પરાઠાથેપલા
પોહા જ્યારે બચી જાય ત્યારે તેમાં લોટ અને મસાલા નાખી અને તેના થેપલા બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.

પોહા વટાણા થેપલા

#પરાઠાથેપલા
પોહા જ્યારે બચી જાય ત્યારે તેમાં લોટ અને મસાલા નાખી અને તેના થેપલા બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપવધેલા પૌવા
  2. 1/2 કપબાફેલા વટાણા
  3. 2 કપઘઉં નો લોટ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. તેલ થેલપા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાકી વધેલા પૌઆમાં લોટ બાફેલા વટાણા બધા મસાલા મીઠું અને મોણ નાખીને લોટ બાંધવો.

  2. 2

    લોટ ના થેપલા વણી અને તેલ નાંખી અને શેકી લેવા. દહીં સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hansa Ramani
Hansa Ramani @cook_17658463
પર

ટિપ્પણીઓ

Similar Recipes