વેજ મસાલા થેપલા

Jagruti Jhobalia @cook_17062504
#પરાઠાથેપલા
આ થેપલા ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે કારણ કે તે ઘઉં ના લોટ માં તાજા શાક નાખી બનાવવા માં આવેલ છે.તેમાં તેલ નો બિલકુલ ઉપયોગ કર્યો નથી.
વેજ મસાલા થેપલા
#પરાઠાથેપલા
આ થેપલા ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે કારણ કે તે ઘઉં ના લોટ માં તાજા શાક નાખી બનાવવા માં આવેલ છે.તેમાં તેલ નો બિલકુલ ઉપયોગ કર્યો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ મા ઘઉં નો લોટ,મીઠું,કોબી,ગાજર,કાકડી,ધાણા પાઉડર,લાલ મરચું પાઉડર,આદુ મરચા ની પેસ્ટ,અજમો,જીરું,હળદર નાખી બરાબર મિક્સ કરવું.
- 2
તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી થેપલા જેવો લોટ બાંધવો. ઢાકી ને પાંચ મિનિટ રેસ્ટ આપવો.ફરી મસળી તેના લુઆ બનાવી લેવા.તેમાંથી થેપલા વની તવી પર મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન શેકી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
વેજ સમોસા (Veg Samosa Recipe In Gujarati)
ઘઉં નો લોટ યુઝ કર્યો છે પડ બનાવવા માં, એટલે ઘણા Healthy થશે.. Sangita Vyas -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
કોબીજ નાં થેપલા (Cabbage na Thepla recipe in gujarati)
#GA4#Week14#cabbageઆ થેપલા બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર કર્યો છે.. આમાં મેં લસણ,કે ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.. તમે ઈચ્છો તો નાખી શકાય..આ થેપલા સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
કોથમીર ના થેપલા(coriander thepla recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કોથમીર ખુબજ મળે છે ,કોથમીર ના થેપલા ટેસ્ટી અને હેલ્થી છે, જેમાં લીલું લસણ કોથમીર અને મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે જે ચટણી સાથે ચા કોફી સાથે તેમજ શાક સાથે ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
કસૂરી મેથી ના મલ્ટી ગ્રેન પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા એકદમ સ્વાસથ્યવર્ધક છે કારણ કે તેમાં ચાર મલ્ટી ગ્રેન લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે.તેને શેકવા ખૂબ જ ઓછા તેલ/ ઘી નો ઉપયોગ કર્યો છે. Jagruti Jhobalia -
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
થેપલા મેયો ચીઝી કેસાડિલા
થેપલા એક ગુજરાતી ડીશ છે અને કેસાડિલા મેક્સીકન ડીશ છે અને ટોર્ટીલા ની જગ્યા એ મેં મેથી ના થેપલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
સ્ટફ મુગલાઈ પરોઠા
#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો Jalpa Soni -
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta -
પનીર ના મસાલા થેપલા
પનીર નું શાક,સબ્જી,કરી,મીઠાઇ કે સ્ટફ પરાઠા જેવી ઘણી રેસીપી થઈ શકે છે..આજે મે પનીર ને ઘઉં ના લોટ માં મિક્સ કરી ને મસાલા થેપલા બનાવ્યા છે જે સ્વાદ માં એકદમ યમ્મી બન્યા છે..આ થેપલા નાસ્તા માં અને ડિનર માં પણ ખવાય છે.. Sangita Vyas -
વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)
#AM4મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas -
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
ચીઝી મકાઇ વડા (Cheesy Makai Vada Recipe In Gujarati)
#EB#week9મકાઇ વડા ને કંઈક અલગ રીતે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. તેને અપમ પેન માં બનાવ્યા છે. તેલ ઓછું વપરાય છે અને સ્વાદ માં તો લાજવાબ છે. Sejal Agrawal -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla#tricolour ગુજરાતી લોકોમાં થેપલા ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે થેપલા ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ઘઉંના લોટમાં બાજરાનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ અને ચણાનો લોટ ભેળવીને પણ થેપલાં બનાવી શકાય છે. મેં આજે ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને થેપલા બનાવ્યા છે. આ થેપલામાં મેં વેજિટેબલ્સ પણ ઉમેર્યા છે. થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમવામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે કોઈ વખત મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે. Asmita Rupani -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
-
મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia#cookpadgujaratiથેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથી પાલક મિક્સ ના થેપલા પ્રસ્તુત કર્યા છે.ટાકો એક પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં મક્કાઈ ના લોટ અથવા ઘઉં ના લોટ માંથી નાના-નાના ટોર્ટિલા બનાવવામાં આવે છે જેની ઉપર ફીલિંગ મૂકી ટોર્ટિલા ને ફોલ્ડ કરી ને ખાવા માં આવે છે. અથવા ટોર્ટીલા ને વચ્ચે થી ફોલ્ડ કરી ને કડક કરી ને શેલ બનાવી દેવા માં આવે છે જેમાં ફીલિંગ ભરી ને ખાવા માં આવે છે. ફીલિંગ વિવિધ રીતે બનાવવા માં આવે છે પણ તેનું મુખ્ય ઘટક રાજમાં અથવા બીન્સ છે. તેની ઉપર ચીઝ, કેચપ અન્ય પ્રકાર ના સોસ તથા વેજિટેબલ્સ થી ટોપિંગ કરી ને ખાવામાં આવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગુજરાતી અને મેક્સીકન ક્વિઝીન નું ફયુઝન કર્યું છે જેમાં કોર્ન ટોર્ટીલા ને બદલે ગુજરાતી થેપલા ના શેલ બનાવ્યા છે અને ફિલિંગ મેક્સીકન સ્ટાઇલ થી બનાવ્યું છે. તો અહીં પ્રસ્તુત છે જોવા માં સુંદર તથા લલચામણાં અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ એવા ગુજરાતી-મેક્સીકન ડીશ થેપલા ટાકોસ. Vaibhavi Boghawala -
બેકડ થેપલા સૂકી ભાજી ટાકોસ
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકગુજરાતી ઓની પ્રિય વાનગી થેપલા અને બટાટાનું સુકું શાક ને મેક્સીકન રીતે સર્વ કર્યું છે. આમ તો ટાકોસ મકાઈ ના લોટ અને મેંદા માંથી બને છે અને તળી ને બનાવવા માં આવે છે .. મે ઘઉં નો લોટ અને મેથીની ભાજી ના થેપલા બનાવી ઓવનમાં બેક કરી ટાકોસ બનાવ્યા છે. Pragna Mistry
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8951284
ટિપ્પણીઓ