રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ની અંદર ૨ ચમચી તેલ નાંખવાનું પછી ગેસ ચાલુ કરવાનો પછી તેલ ગરમ થઈ જાય તેની અંદર રાઈ જીરું અને મરચાંની ચીરીઓ રાખવી પછી કાપેલી ડુંગળી નાખવી પછી તેની અંદર કેપ્સિકમ અને ટમેટું નાખવું
- 2
પછી તેને ધીમા ગેસ એક સા તળવું પછી તેમાં એક વાટકી ભાત નાખી દેવું પછી અડધી ચમચી કિચન કિંગ મસાલો નાંખી દેવો તૈયાર છે આપણા નોર્થભા ત
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11070868










ટિપ્પણીઓ