રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા એક વાટકી ભાત ને મિક્સરમાં ક્રશ કરી પછી તેને એક બાઉલમાં નાખી તેની અંદર એક કેપ્સિકમ ૧ ડુંગળી અને એ ગાજર ની કચુંબર અને ગાજરનું છીણ નાંખવું પછી તેની અંદર હળદર અડધી ચમચી લાલ મરચાનો ભૂકો ૧ ચમચી મંચુરિયન મસાલો 1 ચમચી બધું નાખી અને તેના ગોળા બનાવવા
- 2
પછી ગોળાને કડાઈમાં તેલ મૂકી અને તળી લેવા બ્રાઉન કલરના ધીમાં ગેસે પછી મંચુરિયન ની ગ્રેવી બનાવી એક કડાઈ ની અંદર અડધી ચમચી તેલ મુકી તેની અંદર ડુંગળી કેપ્સીકમ કરી 7d તેની અંદર એક ચમચી સોયાસોસ ૧ ચમચી ટમેટા સોસ અને બે ચમચી ૨ ચમચી તપકીર નો લોટ નાંખી તેની અંદર પાણી નાખી અને તેને રસો ઘાટો કરી લેવો
- 3
પછી તેના અંદર મનચુરીયન નાખી દેવા ગોટા છે આપણા ભાગમાં ચીરા ઓરિસ્સા રેસીપી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11075159









ટિપ્પણીઓ