લાડવા ના લોટ ની સુખડી

Maya Raja
Maya Raja @Maya_1997

#વીકમિલ૨
# સ્વીટ

લાડવા ના લોટ ની સુખડી

1 કમેન્ટ કરેલ છે

#વીકમિલ૨
# સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીલોટ
  2. ૧\૨ વાટકી ઘી
  3. ટેસ્ટ મુજબ ગોળ
  4. ૨ ચમચીડ્રાયફૂટ નો ભૂકો
  5. ગાનિસ માટે ટોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામા ઘી ગરમ કરી લોટ નાખી શેકો

  2. 2

    સહેજ લાલ જેવો શેકાય એટલે ગેસ બંધ કરી દો થોડીવાર ઠરવા દો

  3. 3

    પછી તેમા ગોળ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો પછી તેમા ડ્રાયફુટ નો ભૂકો નાખી મીકસ કરી લો

  4. 4

    હવે એક પ્લેટ મા પાથરી ઉપર ટોપરાનુ ખમણ થી ગાનિસ કરો તૈયાર છે મીઠી મધુર સુખડી સૌ કોઈ ની પસંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes