રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને એક કડાઈમાં ધી અડધો વાટકો નાખી અને શેકી લેવાનું બ્રાઉન કલરનો શેકાઈ જાય પછી પછી બ્રાઉન કલરનો શેકાઈ જાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દો અને થોડો ઠંડો થાય એટલે અડધો વાટકો ગોળ નાંખી દેવો પછી ધીમેધીમે તેને હલાવવાનું
- 2
પછી ગેસ બંધ કરી અને તેને નીચે ઉતારી લેવું પછી તેને પાંચ દસ મિનિટ કરવા દેવું પછી એક થાળીની અંદર તેને પાથરી ઉપર ટોપરાના ખમણ નાંખી અને પીસ કરી લેવા તૈયાર છે આપણો ઘઉંના લોટ ની સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો... Dharti Vasani -
-
-
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11366480
ટિપ્પણીઓ