કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી રોટલા નું સાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી રોટલા નું સાક

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#ગુજરાતી #Week-1 #Goldenapron2

#ગુજરાતી #Week-1 #Goldenapron2

વધુ વાંચો

કાઠિયાવાડી રોટલા નું સાક

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#ગુજરાતી #Week-1 #Goldenapron2

#ગુજરાતી #Week-1 #Goldenapron2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ વાટકો બાજરાનો લોટ
  2. ૧ નાની વાટકી જીની સુધારેલી લીલી ડુંગરી
  3. ૧ નાની વાટકી જીણું સમારેલું ટમેટા
  4. ૧/૨ વાટકી જીની સમારેલી કોથમીર
  5. ૧ વાટકી મોરી છાસ
  6. ૨ ચમચા તેલ
  7. ૧/૨ ગ્લાસ પાણી
  8. ૨ ચમચી લાલ મરચું પાવડર
  9. ૨ ચમચી ધાણાજીરું
  10. અર્ધી ચમચી ગરમ મસાલો
  11. ૧/૪ ચમચી હરદર
  12. ૧ નાની ચમચી ખાંડ
  13. સ્વાદ પ્રમાણે મીઠું
  14. ૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  15. ૨ ચમચી લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરાનો લોટ લય ને ૧ રોટલો બનવાનો.રોટલો ઠંડો થઇ એટલે એનો મિક્સર માં ભૂખો કરી નાખવાનો જીનો. ૧ પેન માં તેલ નાખવાનું, તેલ ગરમ થાઈ એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખવાની.એને સરખું હલાવી લેવું

    કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં લીલી ડુંગરી અને ટમેટા નાખી ને હલાવું. સોતરાયજાયે એટલે એમાં ૧ વાટકો પાણી ને છાશ ઉમેરી દેવું.હવે એમાં સૂકા મસાલા કરવા એના પછી એમાં ખાંડ અને લીંબુ નો રસ નાખવો પછી સરખું હલાવું.

    કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી ઉકરે એટલે એમાં બાજરાના રોટલા નો ભૂકો નાખવો પછી એને સરખું હલાવી લેવું. પછી એમાં કોથમીર નાખી દેવી.કાઠયાવાડી રોટલા નું શાક તૈયાર.

    કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એને ૧ બોલ માં કાઢી ને સરવિંગ ડીશમાં છાશ,લીલી ડુંગરી અને ગૌર સાથે પીરસવું.

    કાઠિયાવાડી રોટલા નું સાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર November 27, 2019 07:42
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંગો ચીઝ કેક
  2. ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
  3. મિલ્ક બરફી
  4. રગડા પેટીસ
  5. ઘઉ ના લોટ નું ખીચું
  1. પંજાબી લસ્સી
  2. ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
  3. આલુ પાલક ની સબ્જી
  4. મસાલા મકાઈ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093686
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close