કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પાલક ની સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પાલક ની સબ્જી રેસીપી મુખ્ય ફોટો

આલુ પાલક ની સબ્જી

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#goldenapron2
#week4
#punjabi

#goldenapron2
#week4
#punjabi

વધુ વાંચો

આલુ પાલક ની સબ્જી

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#goldenapron2
#week4
#punjabi

#goldenapron2
#week4
#punjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ ઝુડી પાલક ભાજી
  2. ૧ મોટી ડુગડી
  3. ૨ નાના ટામેટાં
  4. ૨ લીલા મરચાં
  5. ૨ બાફેલાં બટાકા
  6. ૫ થી ૬ લસણ ની કડી
  7. ચમચીહળદર અડધી
  8. ૧ ચમચી ગરમ મસાલો,૧ મોટી ચમચી ધાણાજીરુ,મીઠું જરુર મુજબ
  9. વગર માટે
  10. ચમચીતેલ ૨
  11. ૨ ઈલાયચી
  12. ૩ લવિંગ
  13. ૧ ચમચી જીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં પાલક ની ભાજી,થોડુ મીઢુ અને પાણી નાખી ર૦ મિનીટ ઉકળવા દો.પાલક સાવ પોચી થઈ જશે.પછી તેને ચારણી માં ચાણી પાણી કાઢી લો.ઠંડી પડવા દો.પછી મીક્ષર માં ક્રસ કરી લો.

    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુગડી,ટામેટા,લસણ,મરચાં,આદુ બધું મીક્ષર માં ક્રસ કરી લો.પેસ્ટ બનાવો.

    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મોટા પેન માં તેલ લો.તેમા ઈલાયચી,લવિંગ,જીરું નો વગાર કરી તેમા ટામેટા વાળી પેસ્ટ નાખો.તેને હલાવી તેમા મીઠું, હળદર,ગરમ મસાલો,ઘાણાજીરુ નાખી દો.તેલ છુટું ના પડે ત્રયા સુધી પેસ્ટ હલાવે રાખો.

    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા પાલક વાળી પેસ્ટ નાખો.હલાવી લો.પછી બાફેલાં બટાકા નાખો બધું બરાબર હલાવી લો મિક્સ કરો. ૫ થી ૧૦ મિનિટ ચડવા દો.

    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટર નાખી પીરસી લો.

    આલુ પાલક ની સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર November 27, 2019 07:56
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંગો ચીઝ કેક
  2. ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
  3. મિલ્ક બરફી
  4. રગડા પેટીસ
  5. ઘઉ ના લોટ નું ખીચું
  1. ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
  2. કાઠિયાવાડી રોટલા નું સાક
  3. મસાલા મકાઈ
  4. સાબુદાણા વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11094083
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close