મેંગો રેપ (Mango Wrape Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
મેંગો રેપ (Mango Wrape Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે
- 2
હવે આ રીતે મિક્સ કરી લો મિક્સીમાં તમે જોઈ શકો છો આ રીતે
- 3
હવે એક પેનમાં બટર થી ગી્સ કરી લો પછી તેમાં આ રીતે પાથરીને તેના નાના પુડલા જેવું ઉતારવું તમે જોઈ શકો છો આ રીતે ૧ ચમચો લેવું ૬ જેવા થશે
- 4
હવે એક બાઉલમાં વીપ ક્રીમ અને મેંગો પલ્પ ઉમેરો
- 5
ત્યારબાદ રેપ મા આ રીતે એસંબલ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
પછી તેને સર્વ કરો - 6
મેંગો રેપ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો રેપ(Mango Wrape Recipe In Gujarati)
Zoom app પર લાઈવ સેશન દરમિયાન દીપિકા જીએ મેંગો રેપ શીખવાડેલ તેને ફોલો કરી ને થોડા ફેરફાર સાથે મેંગો રેપ બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiમેંગો મસ્તાની Ketki Dave -
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
-
મેંગો આઇસક્રીમ નવું કસ્ટર્ડ બેઝ (Mango Icecream New Custard Base Recipe In Gujarati)
(New custard base) Nidhi H. Varma -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ ઓછી ઘટકો સાથે લોક ડાઉન મા શ્રેષ્ઠ રેસીપી.. Foram Vyas -
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
મેગો શીખંડ..કેરી એ ફળોનો રાજા છે, આપણે અનેક વાનગીઓ બનાવીએ છે. મે આજે શીખંડ બનાવ્યો છે.ખૂબ જ સરળ રેસિપી છે. Mita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479248
ટિપ્પણીઓ (2)