મેંગો રોજ કપ કેક !!

મેંગો રોજ કપ કેક !!
રાંધવાની સૂચનાઓ
- 1
ધીમી ગેસ પર એક પેનમાં મેંગો પલ્પ ને થોડો ગાઢો થાય ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરી દો અને પલ્પ ને ઠંડો થવા દો.
- 2
હવે એક મિક્સિંગ બોલ માં, કન્ડેન્સ્ડ મિલ્ક, તેલ અને પાણી લો. બધું બરાબર મિક્સ કરો અને તેમાં પેહલા પકવેલો મેંગો પલ્પ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- 3
મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને ચારણી થી ચાલી લો અને કન્ડેન્સ્ડ મિલ્ક ના મિશ્રણ માં નાખીને બરાબર મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી મિક્સ કરો. ગાંઠિયા ના પડે મિશ્રણ માં એનું ધ્યાન રાખવું.
- 4
તૈયાર મિશ્રણ ને સિલિકોન મોલ્ડ અથવા પેપર કપ માં નાખો. કપ ને ૩/૪ ભરવું. પેહલા થી ગરમ કરેલા ઓવન માં કપ મુકીને, ૧૮૦ ડિગ્રી તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરો. ઓપન માં થી બહાર કાઢીને ઠંડૂ કરવા મૂકી દો.
- 5
ઠંડું પડે એટલે કપ પર થોડી વ્હિપ્પડ ક્રીમ (whipped cream) મૂકો. ત્યાર બાદ મેંગો ની પાતળી સ્લાઈસ એક એક કરીને ક્રીમ પર મૂકો. સ્લાઈસ બહાર ના સાઇડ થી મૂકવાનું ચાલુ કરવું. આખ્ખા કપ પર સ્લાઈસ રોજ ના આકાર માં ગોઠવી દો. બધા જ કપ આવી રીતે તૈયાર કરી લો.
- 6
તૈયાર કરેલાં બધાજ કપ કેક ફ્રીજ માં થોડી વાર માટે સેટ કરવા મૂકી દો. મેંગો રોજ કપ કેક સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
જંગલ થીમ બર્થડે કેક
#બર્થડેબર્થ ડે કેક વગર ખાલી ખાલી છે તો મેં બનાવ્યો છે jungle theme birthday cake Tejal Hiten Sheth -
-
મેંગો લાવા કપ કેક(mango lava cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૪કાચી કેરી પાકી કેરી,ખાટી મીઠી બન્ને એવી,અને બને જો એમાંથી કેક,તો મજા પડે કેવી!!!!તમે જાણી જ ગયા હશો કે આજ ની મારી વાનગી કેરીની જ છે અને પાછી એની કેક ...!!!બાળકોને તો બહુ જ ભાવે એવી અને સહેલી વાનગી છે બનાવામાં ... Khyati's Kitchen -
-
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
-
મેંગો મસ્તાની કૅક
#લીલીપીળીઆ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટ્ટી ફ્રુઇટ્ટી એક લેયર માં છે અને બીજા લેયર માં તાજા ફળો નો ઉપયોગ કર્યો છે. Krupa Kapadia Shah -
-
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ