બનાના ઓટ્સ મફીન્સ (Banana Oats Muffins Recipe In Gujarati)

👩👧👧માતા તેના બાળકોને સારો અને પોષણયુક્ત આહર ખવડાવવા માટે હંમેશા તત્પર હોઈ છે. હું મારા બાળકોને exam દરમિયાન અને સવારે ઓટ્સની વાગી બનાવી આપું છું.આ બાળકોને આ મફીન્સ બહુ જ ભાવે છે.આ રેસિપીમાં મેં ઓટ્સ અને પાકેલા કેળાનો ઉપયોગ કર્યો છે.ઓટસથી ઇમ્યુનિટી પાવર વધે છે, તેમાં ફાયબરની હાજરી હોવાથી પાચનશક્તિ સારી રહે છે અને કેળાથી બાળકોને એનર્જી સારી મળી રહે છે.
બનાના ઓટ્સ મફીન્સ (Banana Oats Muffins Recipe In Gujarati)
👩👧👧માતા તેના બાળકોને સારો અને પોષણયુક્ત આહર ખવડાવવા માટે હંમેશા તત્પર હોઈ છે. હું મારા બાળકોને exam દરમિયાન અને સવારે ઓટ્સની વાગી બનાવી આપું છું.આ બાળકોને આ મફીન્સ બહુ જ ભાવે છે.આ રેસિપીમાં મેં ઓટ્સ અને પાકેલા કેળાનો ઉપયોગ કર્યો છે.ઓટસથી ઇમ્યુનિટી પાવર વધે છે, તેમાં ફાયબરની હાજરી હોવાથી પાચનશક્તિ સારી રહે છે અને કેળાથી બાળકોને એનર્જી સારી મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 બાઉલમાં ઓટ્સ,ઘઉંનો લોટ, ખાંડ પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંન સોડા, ઇલાયચી પાઉડર ઉમેરી ઉપરથી જાયફળ ખમણવું. ચમચાની મદદથી બધું મિક્સ કરી બાજુ પર રાખવું. હવે બીજા બાઉલમાં સુધારેલા કેળા લઇ કાંટા ચમચીથી મેશ કરી લેવા. હવે તેમાં ઓઇલ તેમક ખાંડ ઉમેરી ખાંડ ન ઓગળે ત્યાં સુધી ખૂબ જ હલાવો.તેમાં ઉપર તૈયાર કરેલ ઓટસનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેની અંદર ચોકલેટ ચિપ્સ ઉમેરી આ મિશ્રણને ફરીથી હલાવી લો.
- 2
હવે આ મિશ્રણને સિલિકોન મોલ્ડ / પેપર કપમાં અડધે સુધી ભરી લો.ઉપરથી ફરી તેના પર ચોકલેટ ચિપ્સ છાંટો.ઓવનને 180° પર 10 મિનિટ પ્રી હિટ કરો. તૈયાર કરેલા મોલ્ડને બેકિંગ ટ્રે પર ગોઠવી 20 મિનિટ બેક કરો.વચ્ચે ચેક કરી લેવું.બેક થયેલા મફિન્સને બહાર કાઢી ઠંડા થયા બાદ બાળકોને આપી શકાય.
- 3
તો તૈયાર છે👩👧👧Mother's dat special recipe 😋બનાના ઓટ્સ મફીન્સ😋.આ મફીન્સ પર ચોકલેટ ચિપ્સ ન હોઈ તો ડ્રાય ફ્રૂટ્સ વાપરી શકાય તેમજ ઘઉંના લોટની બદલે રાગી અથવા મેંદો વાપરી શકાય છે. ઓટ્સ વેઈટ લોસ કરવા માટે સારું છે તેમજ કેળા હાડકાં મજબૂત બનાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)
પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.#સુપરશેફ2#પોસ્ટ૪#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ24 Palak Sheth -
એપલ બનાના મફીન્સ (Apple Banana Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબાળકોની મનપસંદ અને મહેમાનોને સત્કારવા માટેની બેસ્ટ વાનગી એટલે મફીન્સ. આજના મજેદાર મફીન્સમાં એપલ અને બનાવાનું કોમ્બિનેશન ટેસ્ટમાં બેસ્ટ લાગે છે!!!! Ranjan Kacha -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બાળકોની પ્રિય તેવાઆજના આ વોલનટ બનાના મફીન્સ ખરેખર yummy બન્યા છે. Ranjan Kacha -
ઓટ્સ બનાના સ્મૂધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
આ એક એકદમ હેલધી રેસિપી છે જેમાંથી ભરપૂર વિટામિન્સ અને ફાઇબર મળે છે અને બાળકો માટે પરફેક્ટ એનર્જી ડ્રિંક છે. Shweta Kunal Kapadia -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati)
#સુપરશેફ૨#વીક૨Flour used - whole wheat flourબાળકો હંમેશાં ફળો ખાવા માટે ખૂબ જ મસ્તી કરે છે. અને દરેક માતા પોતાના બાળકોને જરૂરી તમામ પોષક તત્વો ખવડાવવા માગે છે. તેથી હું હંમેશા વાનગીઓમાં વિવિધ નવીનતા કરું છું, જેથી વાનગી હેલ્થી સાથે સ્વાદિષ્ટ પણ હોય. આ ઘઉં- કેળાના કપકેક મારા બાળકને ખૂબ જ પસંદ છે અને થોડા જ સમયમાં તે ખાય જાય છે. Vaishali Rathod -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
ઓટ્સ અને કાળા તલના મફીન્સ
#બ્રેકફાસ્ટબ્રેકફાસ્ટ હંમેશા હેલ્ધી હોય તો દિવસ દરમિયાન કામ કરવાની શક્તિ શરીરને મળી રહે છે. તેમાં પણ જો મનને આકર્ષે તેવો હોય તો દિવસ ખુશહાલ રહે છે. ફાઈબર અને પ્રોટીનસભર ઓટ્સ અને કાળા તલના મફીન્સ ઘરના દરેક વ્યક્તિ માટે લાભદાયી અને સહેલાઈથી પચે તેવો હેલ્ધી બ્રેકફાસ્ટ છે. Leena Mehta -
-
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
જુવાર બનાના બ્રેડ અને મફ્ફીન્સ (Jowar Banana Bread Muffins Recipe In Gujarati)
#GA4#week16#post_16#juwar#cookpad_gu#cookpadindiaઆ બ્રેડ અને મફ્ફીન્સ ઘઉં કે મેંદો નહીં પણ જુવાર નાં લોટ માંથી બનાવ્યા છે. અને ખાંડ પણ બિલકુલ નથી યુઝ કરી એની જગ્યા એ ગોળ નો પાઉડર યુઝ કર્યો છે. એટલે આ બ્રેડ ડાયેટ માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ છે. જે તમારી બ્રેડ અને સ્વીટ ખાવાની ઈચ્છા ને પૂરી પાડશે.જુવાર ઘાસ કુટુંબ પોએસીમાં ફૂલોના છોડની એક જીનસ છે, જેમાં લગભગ 25 પ્રજાતિઓ શામેલ છે. આમાંની કેટલીક જાતિઓ માનવ વપરાશ માટે અનાજ તરીકે અને કેટલીક પ્રાણીઓના ગોચરમાં ઉગાડવામાં આવી છે. એક જાતિ, સોરગમ બાયકલર, મૂળ આફ્રિકામાં પાળવામાં આવી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. [Species]પ્રજાતિઓમાંથી સત્તર જાતિઓ ઓસ્ટ્રેલિયાની છે, જેમાં આફ્રિકા, એશિયા, મેસોઅમેરિકા અને ભારતીય અને પ્રશાંત મહાસાગરોના કેટલાક ટાપુઓ સુધી વિસ્તરિત છે. એક પ્રજાતિ અનાજ માટે ઉગાડવામાં આવે છે, જ્યારે અન્ય ઘણી ચારાના છોડ તરીકે ઉપયોગ થાય છે, તે વિશ્વભરના ગરમ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે અથવા ગોચર જમીનોમાં પ્રાકૃતિકકૃત બને છે. જુવાર સબફેમિલી પેનિકોઇડિએ અને આદિજાતિ એન્ડ્રોપોગોનેઆમાં છે. Chandni Modi -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
-
એપલ ઓટ્સ ડીલાઈટ (Apple Oats delight recipe in Gujarati)
#makeitfruity#cf#cookpadindia#cookpad_gujરોજ નું એક સફરજન ખાઓ તો ડૉક્ટર ની જરૂર પડતી નથી..આ એક બહુ જાણીતી અંગ્રેજી કહેવત છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે સફરજન ના કેટલા લાભ છે. ભરપૂર પોષકતત્ત્વો યુક્ત ઓટ્સ એ એક સ્વાસ્થયપ્રદ ઘટક ના વિકલ્પો માં મોખરે છે. આવા બે સ્વાસ્થ્યપ્રદ ઘટક ના ઉપયોગ થી એક સાધારણ મીઠું વ્યંજન બનાવ્યું છે જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે અને ચોકલેટ ને લીધે બાળકો ને પણ પસંદ આવે છે. Deepa Rupani -
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
ઓટ્સ બનાના સ્મુધી(Oats Banana smoothi recipe in Gujarati)
આ સમૂધી ખૂબ જ હેલ્ધી છે ડાયટિંગ કરતા હોય તે લોકો પણ લઈ શકે છે.#GA4#Week2 Dirgha Jitendra -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeબાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે. Hiral Dholakia -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રીઆ એક ખૂબ હેલ્થી tea cake છે.ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.Im sure all health cautious friends would love to try this cake. Deepa Patel -
ચોકલેટ ઓટ્સ પુડીંગ (Chocolate Oats Pudding Recipe In Gujarati)
#mrપરફેક્ટ બ્રેકફાસ્ટ તરીકે ઓટ્સ લેવાથી ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર છે. Avani Suba -
ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)
કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે Deepal -
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)
વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ (2)