કાશ્મીરી કાહવો

Zarana Patel
Zarana Patel @zarana_27

#goldenapron2
(Jammukashmir)

કાશ્મીરી કાહવો

#goldenapron2
(Jammukashmir)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1 સર્વિંગ
  1. 1ગ્લાસ પાણી
  2. 1કટકો તજ
  3. 2-3મરી
  4. 2ઇલાયચી
  5. 2લવિંગ
  6. 4-5પત્તા તુલસી
  7. 4-5રોઝ પેટલ
  8. 1 ચમચીખાંડ અથવા મધ
  9. 1 નાની ચમચીડ્રાય ટી લિવ્ઝ
  10. 2તાર કેસર
  11. 1/2 ચમચીછિનેલુ આદું

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી મા પાણી લો અને તેને ઉકાળો

  2. 2

    એક ડિશ મા બધી સામગ્રી ભેગી કરો

  3. 3

    પાણી ઉક્ળે એટલૅ તેમા તજ લવિંગ ઇલાયચી મરી ઍડ કરો...સહેજ કલર બદલાય એટલૅ તેમા આદું છીણી ને ઍડ કરો

  4. 4

    પછી તેમા રોઝ પેટલ્સ તુલસી ઍડ કરો..એક મિનિટ બાદ તેમા ખાંડ ઍડ કરો

  5. 5

    2 મિનિટ ઉકળવા દેવું...ગ્લાસ મા ગરમ ગરમ ગાળી લેવુ....રેડી છે કાહવો..શિયાળા ની થંડી સવાર મા ગરમ ગરમ સર્વ કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes