સુરતી આલુ પુરી

સુરતી આલુ પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા ૪કલાક પલાળી રાખો ત્યાર બાદ તેને બાફી લો કોકમ બાફી લો ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખો અને ગોળ, ધાણા જીરું પાઉડર મરચું પાવડર નાખી મીક્સ કરો અને ક્રશ કરીને ચટણી બનાવો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ટમેટા ડુંગળી ઝીણી સમારેલી નાખી મીક્સ કરો અને હલાવતાં રહો ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો મરચું પાવડર ધાણા જીરું પાઉડર નાખી મીક્સ કરો અને હલાવતાં રહો ત્યાર બાદ રગડો તૈયાર થાય એટલે મૈદા ના લોટ ને સાધારણ કડક લોટ બાંધવો તેની પૂરી બનાવી લો અને
- 2
પૂરી સાવ નાની નાની બનાવવી ફુલ ગેસ પર ગરમ તેલમાં તળી લો પૂરી કડક ન થાય તેવી રીતે તળી લો એક ડીશ માં કાઢી ઉપર રગડો, ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સેવ અને ચટણી સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી આલુ પૂરી નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
આલુ પુરી
#EB#week8Weekend રેસીપીઆલુપુરી સુરતની ફેમસ રેસીપી છે આ રેસિપી નામ આલુપુરી છે પરંતુ તેમાં બટેકા આવતા નથી અને આ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે Kalpana Mavani -
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
-
-
સમોસા
#હેલ્ધી ફૂડ #સમોસા નામ લેતા જ ખુશ થઈ જાય છે ઘરમાં પણ બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
-
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#EBWeek8એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી Pinal Patel -
અમૃતસરી આલુ કુલ્ચા એન્ડ સોયાવડી વડી વેજ કરી
#આલુ હેલ્ધી ટેસ્ટી ફુડ માટે થોડી મહેનત કરવી પડે કુલ્ચા અને સોયાવડી કરી એકસાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને હેલ્ધી ફૂડ બની જાય છે, કારણકે કૂલ્ચા મા ઘી લો ભરપૂર ઉપયોગ કરવામા આવ્યો છે, સાથે વેજ, સોયાવડી હેલ્ધી ફુડ છે જ Nidhi Desai -
-
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
મારા ઘરે આલુ પૂરી બધાની પ્રિય છે.સ્વાદ માં મસ્ત અને બનાવવા માં પણ સરળ.ભલે સ્ટ્રીટ ફૂડ કહેવાય પણ એક પ્લેટ ખાવા થી જમવા જેવું થઈ જાય. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ