કાશ્મીરી કાવો (Kashmiri Kahwa Recipe In Gujarati)

#WK4
#kawo
#ukalo
#kadha
#kashimirikahwa
#Cookpadindia
#Cookpadgujarati
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું અને મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં વિવિધ મસાલા તથા તજ, ઈલાયચી અને કેસર મેળવીને ઉકાળવામાં આવે છે. ઉકળીને તૈયાર થયેલા કાવામાં મધ અથવા ખાંડ ઉમેરવામાં આવે છે. પરંપરાગત રીતે વપરાતા બ્રાસના સુરાહીદાર પાત્રમાં આ પીણું તૈયાર કરવામાં આવે છે, જેને સમોવર કહેવામાં આવે છે. ફક્ત એક કપ, આપણી શક્તિમાં વધારો કરે છે અને તેની મધુર સુવાસ મનને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી.
કાશ્મીરી કાવો (Kashmiri Kahwa Recipe In Gujarati)
#WK4
#kawo
#ukalo
#kadha
#kashimirikahwa
#Cookpadindia
#Cookpadgujarati
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું અને મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં વિવિધ મસાલા તથા તજ, ઈલાયચી અને કેસર મેળવીને ઉકાળવામાં આવે છે. ઉકળીને તૈયાર થયેલા કાવામાં મધ અથવા ખાંડ ઉમેરવામાં આવે છે. પરંપરાગત રીતે વપરાતા બ્રાસના સુરાહીદાર પાત્રમાં આ પીણું તૈયાર કરવામાં આવે છે, જેને સમોવર કહેવામાં આવે છે. ફક્ત એક કપ, આપણી શક્તિમાં વધારો કરે છે અને તેની મધુર સુવાસ મનને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
ખલમાં તજ, લવિંગ, મરી, ઇલાયચી, આદું અને તુલસીના પાનને અધકચરા ખાંડી લો.
- 2
તપેલીમાં પાણી ગરમ કરો. પાણી ઉકળે પછી તેમાં વાટેલા બધા જ મસાલા, મીઠું, કેસરનાં તાંતણાં અને અજમો ઉમેરીને મિક્સ કરી ઊકળવા દો.
- 3
૧૫ મિનીટ બાદ ગેસ બંધ કરી કાવાને ગરણીથી ગાળી લો.
- 4
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને મિક્સ કરી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ કાશ્મીરી કાવો. તેને સર્વિસ ગ્લાસમાં કાઢી ગરમા ગરમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#winterchallangeકાવો એક પીણું છે જે પર્વતીએ ક્ષેત્રના લોકો આ પીણાનો ઉપયોગ ઠંડીમા વધારે કરે છે અને આ ઠંડીના મોસમમાં વધારે પીવામાં આવે છે આપણા શરીરમાં ઈમ્યુનિટી પાવર વધારે છે અને પેટને લગતી કોઈ તકલીફ હોય તેમાં પણ એ સારું કામ આપે છે અને સદીથી પણ આપને રક્ષણ આપે છે Bhavisha Manvar -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઘરમાં જ મળતી વસ્તુઓ માંથી બનાવવામાં આવતા આ ઉકાળો આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આપે છે કફ અને કોલ્ડમાં પણ નિયંત્રણ લાવે છે કોરોના વાયરસથી બચાવે છે દિવસમાં આ ઉકાળો એક વાર પીવાથી તાજગી અનુભવાય છે અને હેલ્ધી રહેવાય છે Ankita Solanki -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
-
-
-
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Khavo Recipe in gujarati)
#WK4Winter Kitchen Challengeકાઠિયાવાડી ,કાશ્મીરી અને જામનગરી એમ અનેક પ્રકારના કાવા બને છે. શિયાળા ની સિઝન માં ગરમા ગરમ કાવો પીવાથી સર્દી ઉધરસ મટી જાય છે. ગળા ની તકલીફ માં ખૂબ અસરકારક છે. કાવો બનાવવાની બધી સામગ્રી ઘર માંથી મળી રહે છે. ખૂબ જ આસાની થી બની જાય છે. Parul Patel -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
-
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
-
કાશ્મીરી કાહવા (kashmiri kahva recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ-૧કાવો કે કાહવો એ એક પીણું છે, જે ઉત્તર ભારતમાં કાશ્મીર ના ખીણ વાળા વિસ્તાર કે જ્યાં ઠંડી ખૂબ પડતી હોય છે ત્યાં ના લોકો રોજબરોજ પીવે છે.કાવો બનાવવા માટે કેસર, તજ, ઈલાયચી, ગુલાબ ની પાંખડી ને પાણી મા નાખી ઊકળવા માં આવે છે.. આ પીણું ખૂબ મજેદાર અને ખુશ્બૂદાર હોય છે... આજે મે બનાવ્યુ તો ઘર માં એક અલગ જ પ્રકારની સુગંધ થી ઘર મહેકી ઉઠ્યું... કાવા માં ખાંડ કે મધ ઉમેરી પરંપરાગત "સમોવર" નામના પાત્ર માં કાશ્મીર ના લોકો બનાવે છે અને જેને શાહી બનાવવા માટે બદામ કે અખરોટ નાખવા માં આવે છે.. Neeti Patel -
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#week4આ કાવો ગેસ એસીડીટી તેમજ પેટનાં રોગો માં તેમજ કોરોના માં ઈમ્યુનિટી વધારવા ખૂબ જ ઉપયોગી છે. શરદી ઉધરસ પણ મટાડે છે. Kajal Sodha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#WEEK4- આ કાવો પીવાથી કાયમી શરદી - ઉધરસ માં ફાયદો થશે. તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થશે. ઉપરાંત શરીર ની ઇમ્યુનિટી વધારવા માટે પણ ઉપયોગી છે. જરૂર થી ટ્રાય કરશો.. Mauli Mankad -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4#cookpadindia#cookpadgujrati#Winter special Keshma Raichura -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)