ફણગાવેલી મેથી નું શાક

#માસ્ટરક્લાસ
મેથી ખાવી એ ખૂબજ ઉપયોગી છે શરીર માટે. તેનાથી કમર ના દુખાવામાં રાહત મળે છે તેથી શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ.ખાસ તો સ્ત્રીઓ માટે જરૂરી છે. તેથી આ શાક જરુર થી બનાવજો..
ફણગાવેલી મેથી નું શાક
#માસ્ટરક્લાસ
મેથી ખાવી એ ખૂબજ ઉપયોગી છે શરીર માટે. તેનાથી કમર ના દુખાવામાં રાહત મળે છે તેથી શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ.ખાસ તો સ્ત્રીઓ માટે જરૂરી છે. તેથી આ શાક જરુર થી બનાવજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મેથી ને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો.પછી તેને કાઢીને એક કન્ટેનર માં નાખી થોડું પાણી નાખી મૂકી રાખો. બીજા દિવસે તેના ફણગા ફૂટી જશે.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં તતડે એટલે ડુંગળી સાંતળો પછી તેમાં ટામેટાં સાંતળો. હવે તેમાં બઘાં મસાલા નાખી મિક્સ કરી લો. તેમાં આદુ મરચાં અને લસણ વાટીને નાખો. મિક્સ થઈ જાય એટલે તેમાં ફણગાવેલી મેથી ઉમેરો. બરાબર હલાવી લો.તેને ઢાંકી ને ૧૫ મિનિટ થવા દો.
- 3
તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી ઉપર કોથમીર ભભરાવો.. તો તૈયાર છે શિયાળામાં ખાસ બનાવવા માટે ફણગાવેલી મેથી નું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાપડનુ શાક (Methi Papd Nu Shak Recipe In Gujarati)
#ફટાફટ આ શાક હેલ્ધી છે અને સ્વાદ અને સ્વાસ્થ્ય માં સરસ છે ડાયાબિટીસ હોય તો આ શાક જરૂર ખાવું જોઈએ ને કમર ના દુખાવામાં પણ રાહત મળે છે. Smita Barot -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી ખાવી જોઈએ. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કમર ના બંધારણનું કામ કરે છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી. Richa Shahpatel -
હેલ્થી કંકોડા નું શાક
ચોમાસા માં મળતું આ શાક શરીર માટે પોશક તત્વો થી ભરપૂર છે. આ શાક ગર્ભવતી મહિલા, આંખ ની દ્રષ્ટિ, તાવ જેવા અનેક માં ઉપયોગી થાય છે. Nirali F Patel -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
-
ફણગાવેલી મેથી ડુંગળીનું રાઇતું(Sprouted Fenugreek Onion raitu recipe in Gujarati)
#સાઈડપોસ્ટ - 2 મેથી નું નામ આવે એટલે તેનો કડવો સ્વાદ ધ્યાનમાં આવે...પરંતુ તેનામાં રહેલા ઔષધીય ગુણો ને લીધે તે રસોડાના મસાલાના ડબ્બા...અથાણાં ની બરણી અને લીલી મેથી સ્વરૂપે ફ્રીઝ માં પણ બિરાજમાન હોય છે...દરેક વ્યંજન ને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે...સાંધાના દુઃખાવા... ડાયાબિટીસ વી.દર્દ માં દવાનું કામ કરે છે...ફાઈબરથી ભરપૂર છે... Sudha Banjara Vasani -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)
#ફટાફટમસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે. Dolly Porecha -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
હરિયાલી મેથી દાણા
#MW4આપણે શિયાળા મા મેથી, રીંગણ,તુવેર,વટાણા નો ભરપૂર ઉપયોગ અલગ અલગ વાનગી મા કરતાં જ હોય છી જેમા આપણે રેગ્યુલર મા બનાવતા હોય તેનાથી અલગ સ્વાદ નું આ શાક છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Pooja Jasani -
દેશી કાટલું (Desi Katlu Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.કમરનો દુખાવામાં રાહત મળે છે. પેટની ચરબી ઘટાડે છે. સવારે નરણા કોઠે ખૂબ ચાવી ને ખાવુ. ત્યારબાદ એક કલાક સુધી કંઈ ન લેવુ. Nayana Bhut -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
-
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
ફણગાવેલી મેથી પાપડનું શાક(Sprouted Methi papad nu shak recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ રેસીપીપોસ્ટ - 3 આ શાક કાઠિયાવાડ અને રાજસ્થાન માં વારંવાર બનતી પારંપરિક વાનગી છે...10 મિનિટમાં બની જાય છે...આખી મેથી અને પાપડ એમ બે ઘટકો થી રોજિંદા મસાલા વડે બનતું આ શાક અતિ સ્વાદિષ્ટ લાગે છે...એક કલાક અગાઉ પલાળેલી મેથીને કૂકરમાં વધારીને એક સિટી થી બનાવાય છે...મસાલા કરી કાચા અથવા શેકેલા પાપડના ટુકડા નાખી એ મિનિટ ઊકળે એટલે તૈયાર થાય છે...રસા વાળું અથવા કોરું બન્ને પ્રકારે સરસ બને છે....અમે રોજ સવારે એક ચમચી ફણગાવેલી મેથી લઈએ છીએ એટલે મેથી તૈયાર હોય જ...અને બિલકુલ કડવું નથી લાગતું... Sudha Banjara Vasani -
-
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
ફ્રેશ (લીલા) રાજમા લીલાં વટાણા બટાકા નું શાક
કઠોળ ખાવાથી પ્રોટીન મળે છે. નાના મોટા બધા ને કઠોળ નું શાક ભાવતું જ હોય છે. કઠોળ નું રસાવાળુ શાક અને ભાત અને રોટલી સાથે ઠંડી છાશ મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??#MW4 Nidhi Sanghvi -
મેથી નું સંભારિયું
#લીલીમેથી ના ફાયદા જાણી ને આજ થીજ મેથી ખાવા નું શરુ કરી દેશો મેથી માં ફોસ્ફેટ, લેસિથિન , વિટામિન ડી અને લોહ તત્વો ભરપૂર માત્રા માં હોય છે જે આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે. Daxita Shah -
મેથી કેપ્સીકમ(Methi Capsicum Recipe in Gujarati)
#GA4#Week4#Bell pepper ( કેપ્સીકમ, શિમલા મિર્ચ )#મેથી કેપ્સીકમઆજે હું તમારા માટે એક અનોખું મેથી કેપ્સીકમ નું શાક લઈ ને આવી છું આ શાક ખૂબજ ટેસ્ટી અને સ્વાદ માં લાજવાબ છે. Dhara Kiran Joshi -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ