મેથી બટાકા ની ભાજી

શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .
મેથી ની ભાજી
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .
મેથી ની ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને ધોઈ ને સમારવી.ટામેટું,લસણ અને મરચું પણ ઝીણું સમારવું.
- 2
એક પેન માં તેલ નાખી ને જીરું અને હિંગ નાખી જીરું તતડે એટલે લસણ નાખવું.લસણ સંતળાય પછી મેથી એડ કરવી.
- 3
મેથી થોડી સંતળાય પછી તેમાં મરચું અને ટામેટું એડ કરવું.પછી ઢાંકી ને ચડવા દેવું.
- 4
ટામેટું સોફ્ટ થાય અને મેથી માં મિક્સ થાય ત્યાં સુધી ચડવા દેવું.મેથી અને ટામેટા ચડી ગયા બાદ તેમાં બટાકુ અને બધા મસાલા એડ કરવા.
- 5
બટાકું મેથી માં મિક્સ કરી ૨મિનિટ થવા દેવું. તૈયાર છે મેથી બટાકા ની ભાજી.
- 6
મેથી બટાકા ની ભાજી રોટલી,મૂળા નું સલાડ અને શલગમ ના અથાણાં જોડે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
-
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
-
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
#MW4#methi bhaji nu shak શીયાળો એટલે લીલા પાન વાળા શાક ભાજી ખાવા નો સમય.એમાંય મેથી ની ભાજી શિયાળા માં ખાવા ની ખુબજ આવે.આજે મે મેથી ભાજી ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. Namrata sumit -
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી ની ભાજી
#ઇબુક૧#૧૧#લીલી મેથી ની ભાજી માંથી શાક,મુઠીયા ઢોકળાં , થેપલા વગેરે બનાવી શકાય પણ બાજરા ના રોટલા સાથે મેથી ની ભાજી ખૂબ j સ્વાદિષ્ટ લાગે છે અને પોષ્ટીક પણ ખૂબ જ છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાજી(Bhaji recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા માં ખવાતી લિલી ભાજી માં તાંદલજા ની ભાજી વધારે જોવા મળે છે Dilasha Hitesh Gohel -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#MW4શિયાળા ની ઋતુ માં બધા લીલાં શાકભાજી ને નવી રીતથી બનાવીએ તો બાળકો પણ હોંસે હોંસે ખાઈ લે... Pannaben -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (4)