પંચ મેલ દાલ તડકાં

#દાળકઢી
પંચ મેલ એટલે પાંચ નો સમૂહ.. દાળ એટલે પ્રોટીન થી ભરપૂર. અને પાંચ દાળ ભેગી કરી બનાવવામાં આવે તો તેના ગુણ પણ પાંચ ગણા વધી જાય. મેં અહીં માર્કેટ માં મળતી મિક્સ દાળ લીધી છે તમને જે ગમતી હોય તે પાંચ કે વધુ ઓછી લઇ શકો.. બે વખત વઘાર કરી ને બનાવી છે. અને બહુ ઓછા મસાલા લીધાં છેં જેથી દાળ નો ઓરિજિનલ ટેસ્ટ આવે છેં..
પંચ મેલ દાલ તડકાં
#દાળકઢી
પંચ મેલ એટલે પાંચ નો સમૂહ.. દાળ એટલે પ્રોટીન થી ભરપૂર. અને પાંચ દાળ ભેગી કરી બનાવવામાં આવે તો તેના ગુણ પણ પાંચ ગણા વધી જાય. મેં અહીં માર્કેટ માં મળતી મિક્સ દાળ લીધી છે તમને જે ગમતી હોય તે પાંચ કે વધુ ઓછી લઇ શકો.. બે વખત વઘાર કરી ને બનાવી છે. અને બહુ ઓછા મસાલા લીધાં છેં જેથી દાળ નો ઓરિજિનલ ટેસ્ટ આવે છેં..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ દાળ લઇ તેને 3-4 વાર ધોઈ ને અડધો કલાક પલાળી રાખો જેથી જલ્દી ચડે. પછી મીઠું હળદર નાખી દાળ બાફી લો.
- 2
ડુંગળી ટામેટાં કેપ્સિકમ ને જીણા સમારી લો. આદું મરચાં ની પેસ્ટ કરો. પેણી માં ઘી મુકો જીરું નાખો.
- 3
ડુંગળી નાખો. સંતળાય પછી આદુંમરચાં નાખો. કેપ્સિકમ નાખો પછી છેલ્લે ટામેટાં નાખો સરસ ચડવા દો. પછી બાફેલી દાળ ઉમેરો.
- 4
થોડી વાર ઉકાળો. સરસ મિક્સ થઇ જાય એટલે મીઠું મરચું હળદર નાખો બહુ મસાલા ની જરૂર નથી.. બાફતી વખતે મીઠું નાખ્યું છેં એટલે સાચવી ને નાખવું. બાઉલ માં કાઢી લો. એક વાઘરીયા માં ઘી લો tela રાઇ જીરું નાખો તતડે એટલે ગેસ બંધ કરી દો. પછી વરાળ નીકળી જાય પછી લાલ મરચું નાખવું જેથી મરચું બડે નહિ ને ઘી નો કલર લાલ રહે ઉપર ફરી વઘાર કરિયે ત્યારે સરસ દેખાય..
- 5
Similar Recipes
-
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
પંચરવ દાળ(pachrav dal in Gujarati)
#માયઇઇબુક#સુપરશેફ 4# post 6પંચરવ દાળ ગુજરાતીલોકો ની સ્પેશ્યિલ ડીસ છે જે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એની જોડે જીરા રાઇસ ખાવા ની પણ ખૂબ મજા આવે છે,એને પાંચ દાળ મિક્સ કરી ને બનાવા માં આવે છે, તેમાં ચણા ની દાળ, મગ ની દાળ, અડદ ની દાળ, તુવેર દાળ, મસૂર ની દાળ આ પાંચ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે, અને આ દાળ દાળબાટી મા પણ ઉપયોગમા આવે છે. Jaina Shah -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
પારસી દાલ(ઘાનશાક)
#દાળકઢીફ્રેન્ડસ, જેમ ગુજરાતી ઓની ખાટીમીઠી દાળ વખણાય છે તેમજ પારસી દાલ પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આ દાળ માં તુવેરની દાળ મુખ્ય છે સાથે બીજી દાળ અને થોડા શાક તેને વઘુ હેલ્ધી બનાવે છે. તેમાં વપરાતા ખડા મસાલા પોતાની એક અનોખી સોડમ આપે છે. આમ આ દાળ સ્વાદ,સોડમ અને પૌષ્ટિકતા થી ભરપૂર છે. જેને સિમ્પલ રાઈસ, રોટી કે પરાઠા , સલાડ સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં શિયાળામાં મળતી લીલી ડુંગળી થી વઘાર કરેલ છે માટે ખુબ જ સરસ અને ટેસ્ટી દાળ તૈયાર થઈ છે. જેની રેસીપી નીચે મુજબ છે અને ચોક્કસ આપ સૌને પસંદ આવશે. asharamparia -
દાલ પુલાવ
#ડિનર#પુલાવઅત્યાર નો માહોલ જોતાં શાક ભાજી લેવા જવાનું પણ મુશ્કિલ થઇ ગયું છે એટલે ઘરમાં જેટલાં ઘટકો મળ્યાં તેમાંથી ટેસ્ટી એવો પુલાવ બનાવ્યો. ચણા ની દાળ નો પુલાવ. અને છાસ. થઇ ગયું ને ડિનર કમ્પ્લીટ... Daxita Shah -
પંચરત્ન દાળ
# વેસ્ટ ગુજરાત માં જેમ સાદી તુવેરદાળ ની દાળ બનાવવામાં આવે છે તેમ રાજસ્થાન માં પાંચ દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે Rinku Bhut -
દાલ સુલ્તાની
#દાળકઢીઆ દાળ લખનૌ ની પ્રખ્યાત અને રોયલ દાળ છે જે રોયલ ક્યુઝાઈથ મા આવે છે. દુધ,ક્રીમ,દહીં, કેસર,ઈલાયચી, નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#દાળકઢીદાળ બનાવવી એ એક ધીરજ નું કામ છે.. કેમકે કહેવાય કે "ચા બગડે તો સવાર બગડે, દાળ બગડે તેનો દિવસ બગડે ને અથાણું બગડે તેનું વરસ બગડે" દાળ સરસ બફાયેલી હોય તેમાં ખટાશ ગળપણ પણ સપ્રમાણ હોવું જોઈએ.. "ચા અને દાળ ઉકળે તોજ સ્વાદિષ્ટ લાગે " રોટલી શાક દાળ ભાત ગુજરાતી નું મુખ્ય ખોરાક છે ને સાથે અથાણાં ચટણી પાપડ છાશ તો ખરાં જ. Daxita Shah -
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
-
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
દાળ (Dal Recipe In Gujarati)
#AM1 દાળ લગભગ બધા નાં ઘરે બપોરે જમવામાં બનતી હોઈ છે.. આજે મેં તુવેર દાળ માં આદુ મરચા લસણ નો વઘાર કરી અને દાળ ફ્રાય જેવી દાળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar -
-
દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
#AM1#Dalદાલ પકવાન એ સિંધી વાનગી છે. જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં લઈ શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાળ પકવાન બને છે.ચણાની દાળ બનાવીને તેમાં ખાટી અને મીઠી ચટણી ને ઉપરથી એડ કરવી દાડમ અને ડુંગળી પણ એડ કરી શકાય છે દાલ પકવાન ને ચાટ બનાવીને પણ ખાઈ શકાય છે. Parul Patel -
શિયાળું મિક્સ શાક
#લીલીશિયાળા માં ખુબ સરસ લીલા શાકભાજી મળતાં હોય છે.આજે સુરતી પાપડી, મિર્ચી વાલોર, બટાકાં, રીંગણ, ટામેટાં નો ઉપયોગ કરી મિક્સ શાક બનાવ્યું છે. જરૂર થી બનાવજો મારાં ઘર માં તો બધા નું ફેવરિટ છે... Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ