તલની ચીકી

Avani Gatha
Avani Gatha @cook_19761766

#સંક્રાંતિ
#ઇબુક૧
# 20

તલની ચીકી

#સંક્રાંતિ
#ઇબુક૧
# 20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ તલ
  2. ગોળ
  3. 1 ચમચીધી તેલ અડધી ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તલની શેકી લો

  2. 2

    એક એક તપેલામાં ગોળ નાખી એક ચમચી ઘી નાખી પાઇ કરવા મૂકો

  3. 3

    ભાઈ થઈ જાય એટલે તેમાં તલ નાખી ગેસ બંધ કરી દો હવે પ્લેટફોર્મ ઉપર તે લગાવી ચીકી બનાવી લો ગરમ હોય ત્યાં જ કાપા પાડી લો સર્વિંગ બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes