તલની ચીકી(tal ni chiki inGujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

તલની ચીકી(tal ni chiki inGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતલ
  2. પોણી વાટકી ગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામાં તલ શેકી લો બીજા લોયા માં ગોળ ની પા ઈ કરો ત્યાં સુધી તલ ઠરવા દો

  2. 2

    પાઇ થઈ જાય એટલે તેમાં શેકેલા તલ નાખી હલાવો પછીપાટલી મા વણી પીસ કટ કરવા

  3. 3

    તૈયાર છે મીઠી મીઠી તલ ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes